હોમ પેજ / રેસિપી / ગાજર નો ઉત્તપમ

Photo of Gajar no uattapam by jigna jivani manek at BetterButter
346
3
0.0(0)
0

ગાજર નો ઉત્તપમ

Jan-27-2019
jigna jivani manek
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગાજર નો ઉત્તપમ રેસીપી વિશે

ટેસ્ટી અને હેલ્ધી રહે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેકેલું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ૧ કપ છીણેલું ગાજર
  2. ૧ નાની સમારેલી ડુંગળી
  3. ૧ કટોરો રવો
  4. ૧ કટોરો ખાટી છાશ
  5. ૧ વાટકો ગરમ પાણી
  6. ૧ ચમચી મીઠું
  7. ૧ મરી પાવડર
  8. ૨ ચમચી સમારેલી કોથમીર
  9. ૨ ચમચી સમારેલું કેપ્સીકમ
  10. ૧ નાનુ સમારેલુ ટમેટુ
  11. જરૂર પ્રમાણે તેલ

સૂચનાઓ

  1. રવામાં છાશ ગરમ પાણી મીઠું નાખી થોડી
  2. વાર ૩૦ મીનીટ સુધી પલાળી રાખો
  3. ૩૦ મીનીટ પછી ધીમાં તાપે લોઢી ગરમ કરો
  4. રવાના ખીરામા ટમેટા ગાજર અને ડુંગળી
  5. કેપ્સિકમ અને કોથમીર મરીનાખી મિક્સ કરો
  6. હવે ગરમ લોઢી પર તેલ ચોપડો અને પછી
  7. ઉતપમ બનાવો તેને સોશ લીલી ચટણી સાથે
  8. સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર