હોમ પેજ / રેસિપી / શકકરીયા નો હલવો

Photo of Sweet Potato Halwa by Mital Viramgama at BetterButter
356
6
0.0(0)
0

શકકરીયા નો હલવો

Jan-27-2019
Mital Viramgama
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

શકકરીયા નો હલવો રેસીપી વિશે

આ હલાવો એક પોસ્ટિંગ તેમજ ટેસ્ટી હલાવો છે. જે ઉપવાસ મા પણ ખાઇ શકો છો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. 4 નંગ શકકરીયા
  2. 5 ટેબલ સ્પૂન ઘી
  3. 8 ટેબલ સ્પૂન ખાંડ
  4. 1/2 કપ દૂધ
  5. 1/2 કપ માવો
  6. 1/4 ટી સ્પૂન એલાયચી પાવડર
  7. થોડા તાંતણા કેસર
  8. 2ટેબલ સ્પૂન બદામ પીસ્તા ની કતરી

સૂચનાઓ

  1. સૌથી પહેલા શકકરીયા ને બાફી ને મેસ કરી લો
  2. હવે એક પેન માં ઘી તેમજ શકકરીયા અને ખાંડ નાખી મીડીયમ તાપે હલાવાનુ.
  3. હવે તેમાં દૂધ નાખી હલાવો
  4. હવે દૂધ બળી જાય અને શકકરીયા બરાબર શેકાય જાય એટલે માવો નાખી દો
  5. હવે થોડા દૂધ માં કેસર ને ઓગાળી મીકસ કરી લો.
  6. હવે થોડી વાર ધીમા તાપે હલાવાનુ અને પેન છોડવા માંડે એટલે હલવો તૈયાર છે.
  7. હવે એલાયચી પાવડર નાખી મીક્સ કરી લો પછી ઉપર બદામ પીસ્તા ની કતરી નાખી સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર