Photo of Undhiyu by Bhavna Nagadiya at BetterButter
748
3
0.0(0)
0

ઉંધીયુ

Jan-27-2019
Bhavna Nagadiya
59 મિનિટ
તૈયારી નો સમય
45 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઉંધીયુ રેસીપી વિશે

ગુજરાતી ઓમાં ઉંધીયુ ફેવરીટ શાક છેશીયાલા માંખાસ પાપડી વાલોર વટાણા ભાજી બધા જતાજા શાક મલે ત્યારેજઉંધીયા ની મજા આવે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • એકલા
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • પ્રેશર કુક
  • પીસવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

  1. રીંગણા ૪નંગ
  2. પાપડી ના દાણા વાલોળ,વટાણા,તુવેર બધુ ૫૦-૫૦ ગ્રામ
  3. બટેટા ગાજર ફ્લાવર કાચા કેલા શકરીયા૧૦૦-૧૦૦ગ્રામ મોટુ સમારેલુ
  4. મેથી ભાજીજીણી સમારેલી ૧વાટકો
  5. લસણ શીંગદાણા તલ બધુ ૧/૨ વાટકી
  6. નિમક સ્વાદ અનુસાર
  7. લાલ મરચુ ૧ચમચો
  8. ધાણાજીરુ ૧ચમચો
  9. હરદર ૧/૨ચમચીહીંગ ૧/૪ ચમચી
  10. તેલ ૧૦૦ગ્રામ
  11. ભાજી ની મુઠંી માટે નિમક હરદર મરચુ સાજી ના ફુલ
  12. ચણા નો લોટ ૧૫૦ ગ્રામ
  13. લીંબુ નો રસ ખાંડ પ્રમાણસર
  14. ગરમ મસાલો
  15. પાણી જરુરીયાત મુજબ

સૂચનાઓ

  1. બધાજ શાક મોટા ટુકડા માં સમારો
  2. કુકર મા વરાલે બાફી લો
  3. ત્યા સુધી મા ભાજી ની મુઠડી બનાવી લો
  4. ભાજી માં ચણા નો લોટ નિમક હરદરમરચુ થોડુ સાજી ના ફુલ લીંબુ ખાંડ બધપ મિક્ષ કરી થોડુ પાણી લઇ લઓટ બાંધો
  5. કડાઇ મા તેલ ગરમ કરો
  6. હાથમા તેલ લગાવી લોટ મસળી મુઠડી બનાવો
  7. ગરમ તેલ મા ધીમા તાપે તળી લો
  8. હવે એજ કડાઇ મા સરખુ તેલ ગરમ કરી લસણ શીંગદાણા તલ ક્રસ કરેલા સાંતલો બાદ બાફેલા શાક ઉમેરો હલકા હાથે હલાવો જેથી શાક ભાંગી ન જાય
  9. નિમક હરદમરચુસમારેલા ટમેટા ખાંડઉમેરો
  10. બાદ થોડુ પાણી ઉમેરી ૫ મિનીટ ઢાકી દો
  11. બાદ મુઠડી નાખો હલકા હાથે મિક્ષ કરી ૫મિનીટ ધીમા ગેસ પર રહેવા દો
  12. બાદ ગરમ મસાલો નાખી મિક્ષ કરો
  13. ફુલ્કા રોટલી સાથે ગરમ ઉંધીયુ પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર