હોમ પેજ / રેસિપી / મખમલી છોલીયા કબાબ

Photo of makhmalli choliya kabab by Hiral Pandya Shukla at BetterButter
466
6
0.0(0)
0

મખમલી છોલીયા કબાબ

Jan-28-2019
Hiral Pandya Shukla
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મખમલી છોલીયા કબાબ રેસીપી વિશે

ખરેખર આ જેવું નામ છે એવું જ બન્યું હતું મખમલી કેમ કે આમાં પનીર નો ઉપયોગ કર્યો છે તો એકદમ સોફ્ટ બન્યા છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • શેલો ફ્રાય
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 કપ લીલા ચણા
  2. 1 કપ ખમણેલું પનીર
  3. 4-5 લીલા મરચા
  4. 6-8 લસણ ની કળી
  5. 2 ઇચ આદુ નો ટુકડો
  6. 1/2 ગરમ મસાલો
  7. 2 મોટી ચમચી વેસણ
  8. મીઠું સ્વાદ મુજબ
  9. કોથમીર 2 ચમચી
  10. તેલ ફ્રાય કરવા માટે
  11. લીંબુ અને ચાટ મસાલો સજાવટ માટે

સૂચનાઓ

  1. એક વાસણ મા ચણા ડુબે એટલું પાણી લઈ ઉકળવા દો.
  2. તેમાં ચણા અને જરૂર મુજબ મીઠું ઉમેરો.
  3. ચણા થોડા નરમ થાય એટલે ગેસ બંધ કરો.
  4. લસણ, આદુ અને મરચા ની પેસ્ટ કરો.
  5. બધી જ સામગ્રી એક વાસણ માં મીક્સ કરો.
  6. ગોળ કટલેટ વાળી લો.
  7. શેલો ફ્રાય કરો.
  8. ઉપર ચાટ મસાલો અને લીંબુનો રસ ઉમેરી પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર