ગાજર નો હલવો | carrot halwa Recipe in Gujarati

ના દ્વારા Hiral Pandya Shukla  |  28th Jan 2019  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of carrot halwa by Hiral Pandya Shukla at BetterButter
ગાજર નો હલવોby Hiral Pandya Shukla
 • તૈયારીનો સમય

  15

  મીની
 • બનાવવાનો સમય

  40

  મીની
 • પીરસવું

  5

  લોકો

1

0

ગાજર નો હલવો વાનગીઓ

ગાજર નો હલવો Ingredients to make ( Ingredients to make carrot halwa Recipe in Gujarati )

 • એક કિલો ખમણેલું ગાજર
 • પાંચ સો ગ્રામ ખાંડ
 • બે ચમચી ઘી
 • એક ચમચી એલચીનો પાઉડર
 • દુઘ એક લીટર
 • ડ્રાય ફ્રુટ પસંદગી મુજબ

How to make ગાજર નો હલવો

 1. કઢાઇ મા ગાજર નું ખમણ નાખી નરમ થાય ત્યાં સુધી સાંતળો.
 2. ઘી ઉમેરો.
 3. ખાંડ નાખી બરાબર હલાવવું.
 4. ખાડ નુ પાણી બળે ત્યા સુધી સાંતળો.
 5. દુઘ ઉમેરી સાત થી આઠ મીનીટ વઘુ તાપે અને પછી ધીરે તાપે દુઘ સાવ બળી જાય ત્યાં સુધી સાંતળવું.
 6. ડ્રાય ફ્રુટ અને એલચીનો પાઉડર નાખી મીક્સ કરો.
 7. ગરમ અથવા ઠંડો બન્ને રીતે પીરસી શકાય.

My Tip:

માવો ઉમેરી શકાય.....

Reviews for carrot halwa Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો