હોમ પેજ / રેસિપી / ગાજર નો હલવો

Photo of carrot halwa by Hiral Pandya Shukla at BetterButter
455
4
0.0(0)
0

ગાજર નો હલવો

Jan-28-2019
Hiral Pandya Shukla
15 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગાજર નો હલવો રેસીપી વિશે

આ વાનગી નુ શું વર્ણન કરવુ???

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. એક કિલો ખમણેલું ગાજર
  2. પાંચ સો ગ્રામ ખાંડ
  3. બે ચમચી ઘી
  4. એક ચમચી એલચીનો પાઉડર
  5. દુઘ એક લીટર
  6. ડ્રાય ફ્રુટ પસંદગી મુજબ

સૂચનાઓ

  1. કઢાઇ મા ગાજર નું ખમણ નાખી નરમ થાય ત્યાં સુધી સાંતળો.
  2. ઘી ઉમેરો.
  3. ખાંડ નાખી બરાબર હલાવવું.
  4. ખાડ નુ પાણી બળે ત્યા સુધી સાંતળો.
  5. દુઘ ઉમેરી સાત થી આઠ મીનીટ વઘુ તાપે અને પછી ધીરે તાપે દુઘ સાવ બળી જાય ત્યાં સુધી સાંતળવું.
  6. ડ્રાય ફ્રુટ અને એલચીનો પાઉડર નાખી મીક્સ કરો.
  7. ગરમ અથવા ઠંડો બન્ને રીતે પીરસી શકાય.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર