હોમ પેજ / રેસિપી / લીલવા પુલાવ

Photo of lilva pulao by Hiral Pandya Shukla at BetterButter
660
4
0.0(0)
0

લીલવા પુલાવ

Jan-28-2019
Hiral Pandya Shukla
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લીલવા પુલાવ રેસીપી વિશે

જેમ આપણે મટર પુલાવ બનાવીએ એ રીતે જ બનાવ્યો છે પણ એકલા વટાણા ની જગ્યાએ મે એમા લીલવાના દાણા પણ ઉમેર્યા છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સાંતળવું
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. બાસમતી ચોખા 2 કપ રાંધેલા
  2. લીલવા, વટાણા ના દાણા 250 ગ્રામ પકવેલા
  3. ડુંગળી 2 સમારેલી
  4. ટમાટો 1 સમારેલ
  5. આદુ નાનો કટકો એક
  6. મરચું 2 નંગ સમારેલ
  7. મીઠું સ્વાદ મુજબ
  8. લાલ મરચું પાવડર 1 ચમચી
  9. ધાણાજીરુ 1 ચમચી
  10. ગરમ મસાલો 1/2 ચમચી
  11. લીંબુ નો રસ 2 ચમચી
  12. તેજ પત્તુ 1
  13. લવીંગ 3 નંગ
  14. મરી પાવડર 1/4 ચમચી
  15. આખુ જીરું એક ચમચી
  16. તેલ વધારવા માટે.

સૂચનાઓ

  1. કઢાઇ મા તેલ ગરમ કરી તેમાં જીરુ, ડુંગળી, અને ટમેટાં નાખી સાંતળો.
  2. લવીંગ અને તજપત્તુ ઉમેરો.
  3. રાધેલા ભાત ઉમેરી મીક્સ કરો.
  4. લીલવા અને વટાણા મીક્સ કરો.
  5. બધા મસાલા ઉમેરી સરસ રીતે મીક્સ કરી પાંચ મીનીટ ધીમા તાપે પાકવા દો.
  6. ગરમા ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર