હોમ પેજ / રેસિપી / બ્રેડ પિત્ઝા

Photo of Bread pizza by vaishali nandola at BetterButter
382
2
0.0(0)
0

બ્રેડ પિત્ઝા

Jan-28-2019
vaishali nandola
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બ્રેડ પિત્ઝા રેસીપી વિશે

આમા તુવેરના દાણા ,ગાજર,મેથી અને ઓટ્સ નો વપરાસ કયોૅ હોવાથી હેલ્ધી છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • શેકેલું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 1/2 કપ તુવેરના દાણા
  2. 1/2 ગાજર ખમણેલુ
  3. 2 ચમચી મેથી સમારેલી
  4. 1 કપ ઓટ્સ (પીસી લેવા)
  5. 1/2 કેપ્સીકમ સમારેલુ
  6. મીઠુ સ્વાદ મુજબ
  7. 3 ચમચા મલાઈ
  8. 1 ચમચી આદુ મરચા ની પેસ્ટ
  9. 1/2 ચમચી ઓરેગાનો
  10. 1/2 ચમચી ચીલી ફ્લેક્સ
  11. ઓરેગાનો, ચીલી ફ્લેક્સ ,સોસ ઉપર થી લેવા
  12. ચીઝ
  13. બ્રેડ
  14. પીઝા સૉસ
  15. ટમેટો સૉસ

સૂચનાઓ

  1. દાણા ગરમ પાણી મા 5 થી 7 મિનીટ ઉકાળી ને બા ફી લો
  2. ક્રશ કરો
  3. એક બાઉલ મા દાણા ,ખમણેલુ ગાજર, મેથી પીસેલા ઓટ્સ,મલાઈ,મીઠુ ,કેપ્સીકમ નાખી મિક્સ કરો
  4. ઓરેગાનો, ચીલી ફ્લેક્સ નાખો.
  5. બેટર થીક રાખો
  6. 10 મિનીટ રહેવા દો
  7. બ્રેડને એક બાજુ ઘી થી શેકી લો
  8. શેકેલા ભાગ પર પીઝા સૉસ લગાડો
  9. તેના પર પુરણ લગાડો
  10. પુરણ લગાડેલી સાઈડ ને ઘી થી શેકો
  11. હવે સાઈડ બદલો
  12. પુરણ પર ચીઝ નાખો
  13. ઢાકણ ઢાકી દો
  14. ચીઝ મેલ્ટ થાય એટલે સવૅીંગ પ્લેટમા લઈ લો
  15. તેના પર ચીઝ અને સૉસ ,ચીલી ફ્લેક્સ,ઓરેગાનો નાખી સવૅ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર