હોમ પેજ / રેસિપી / શક્કરિયા ની ચાટ

Photo of Sweet potato chaat by Urvashi Belani at BetterButter
685
5
0.0(0)
0

શક્કરિયા ની ચાટ

Jan-28-2019
Urvashi Belani
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

શક્કરિયા ની ચાટ રેસીપી વિશે

આ રેસીપી સરળ અને ટેસ્ટી છે, જે ઝડપ થી બની પણ જાય છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • ભારતીય
  • તળવું
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. 250g ગ્રામ શક્કરિયા
  2. તળવા માટે તેલ
  3. સ્વાદાનુસાર નમક
  4. 1/2 ચમચી લાલ મરચું
  5. 1/2 ચમચી ધાણા પાવડર
  6. 1/4 ચમચી ગરમ મસાલો
  7. 1/2 ચમચી ચાટ મસાલો
  8. 1/2 ચમચી શેકેલું જીરું પાવડર
  9. 1/2 લીંબુ નો રસ
  10. પીરસવા માટે:
  11. આમલી ની ચટણી
  12. કોથમીર ની ચટણી
  13. દહીં
  14. બારીક કાપેલી ડુંગળી
  15. બારીક કાપેલું ટામેટું
  16. દાડમ
  17. કોથમીર

સૂચનાઓ

  1. શક્કરિયા ને છોલી પછી ધોઈ લેવા અને બે ટુકડા માં કાપી લેવા.
  2. ગરમ તેલ માં સિમ આંચ પર 2 થી 3 મિનિટ સુધી એકવાર તળી લેવા
  3. હવે તેને નાનાં નાનાં ટુકડા મક કાપી ફરી થી ગરમ તેલ માં ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લેવા.
  4. ગરમ ગરમ શક્કરિયા પર બધા મસાલા અને લીંબુ નો રસ નાખી મિક્સ કરવું.
  5. પીરસતી વખતે, બધી ચટણી, દહીં, ડુંગળી, ટામેટું, દાડમ અને કોથમીર નાખી સર્વ કરવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર