હોમ પેજ / રેસિપી / મેથી મટર મલાઇ

Photo of Methi Mutter Malai by Rupa Thaker at BetterButter
15
0
0.0(0)
0

મેથી મટર મલાઇ

Jan-28-2019
Rupa Thaker
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી મટર મલાઇ રેસીપી વિશે

હેલ્થી અને ટેસ્ટી રેસીપી

રેસીપી ટૈગ

 • વેજ
 • સામાન્ય
 • હરરોજ/ દરરોજ
 • ભારતીય
 • પીસવું
 • બાફવું
 • સાંતળવું
 • મુખ્ય વાનગી
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

 1. ૧ બાઉલ સમારેલી મેથી
 2. ૧/૨ વાટકી વટાણા
 3. ૧ ડુંગળી
 4. ૧ ટમેટુ
 5. ૩-૪ લસણ ની કળી
 6. ૫-૬ કાજુ
 7. ૨ લવીંગ
 8. ૨ એલચી
 9. ૧ તજ નો ટુકડો
 10. ૧ તેજ પત્તુ
 11. ૩ -૪ ચમચી ઘી
 12. ૧/૨ ચમચી જીરું
 13. ૧/૨ ચમચી લાલ મરચું
 14. ૧/૪ ચમચી હળદર
 15. ૧/૨ ચમચી ધાણા જીરું
 16. ૧/૪ સાકર
 17. ચપટી હીંગ
 18. ૧ વાટકી છીણેલુ પનીર
 19. ૨-૩ ચમચી મલાઈ

સૂચનાઓ

 1. સૌથી પહેલા મેથી અને વટાણા ને મિક્સ કરી ૨-૩ પાણી થી ધોઈ મેથી અને મટર ને બાફવા
 2. લોયા મા ઘી ગરમ થાય એટલે તેમા જીરું, તજ,લવીંગ, તેજ પત્તા, એલચી અને ચપટી હીંગ નાખવા ૨ મિનિટ સુધી ધીમે રાખી તેમા ડુંગળી અને ટમેટા ના ટુકડા નાખવા, કાજુ નાખી ૪-૫ મિનિટ સાતળવુ
 3. ઠંડુ થયા પછી મિક્સરમાં પીસવુ અને બીજી લોયા મા ૧ ચમચી ઘી મુકી ઘી ગરમ થાય એટલે તેમાં ગ્રેવી નાખવી તેમા હળદર, મીઠુ,લાલ મરચું અને ધાણાજીરુ ,સાકર, અને ૧/૪ ગરમ મસાલો મિક્સ કરી સાતળવુ
 4. ત્યા પછી તેમા મેથી, વટાણા અને છીણેલુ પનીર ઉમેરવુ
 5. ૫ મિનિટ સુધી ધીમે તાપે ગેસ પર રાખી ઉતારી લેવુ પછી તેમા ૨-૩ ચમચી તાજી મલાઈ નાખી પરોઠા કે નાન સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર