હોમ પેજ / રેસિપી / મેથી ના થેપલા

Photo of METHI THEPLA by Pooja Misra at BetterButter
525
1
0.0(0)
0

મેથી ના થેપલા

Jan-28-2019
Pooja Misra
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી ના થેપલા રેસીપી વિશે

સરળ અને સ્વાદિષ્ટ ગુજરાતીઓ નો નાસતો

રેસીપી ટૈગ

  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ઘઉં નો લોટ 2 કપ
  2. મેથી 250 ગ્રામ
  3. તેલ 2 ચમચી
  4. હળદર 1/4 ચમચી
  5. લસણીઓ 1 ચમચી
  6. મીઠું 1/2 કપ
  7. તેલ
  8. તલ 2 ચમચી
  9. દહીં 1/2 કપ
  10. ખાંડ

સૂચનાઓ

  1. બધી સામગ્રીઓ મેળવી એક લોટ બાંધી લો
  2. ગોળવા કરીને થેપલા વળી ઘી અથવા તેલ થી સેકી લો
  3. ગરમ ગરમ ચા સાથે મજા લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર