હોમ પેજ / રેસિપી / ગાજર નો હલવો

Photo of GAJAR HALWA by Pooja Misra at BetterButter
552
3
0.0(0)
0

ગાજર નો હલવો

Jan-28-2019
Pooja Misra
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગાજર નો હલવો રેસીપી વિશે

સ્વાદુષ્ટ વ્યંજન

રેસીપી ટૈગ

  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ગાજર 500ગ્રામ
  2. દૂધ 500 મિલલીલીટર
  3. ખાંડ 3/4 કપ
  4. એલચી 6
  5. કાજુ 15
  6. દ્રાક્ષ 20
  7. પિસ્તા થોડા

સૂચનાઓ

  1. દૂધ ઉકળવા મુકો
  2. ઉકળે એટલે તેમસ ગાજર નાખો
  3. દૂધ એકદમ ઓછું થય જય ત્યાં સુધી ચલાવતા રહો
  4. છેલ્લે ખાંડ નાખો
  5. થોડું ઘી ઉમેરી સેકો
  6. એલચી ઉમેરો
  7. કાજુ ,દ્રાક્ષ અને પિસ્તા ઉમેરો
  8. ગરમા ગરમ હલવો તૈયાર

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર