હોમ પેજ / રેસિપી / ચૉકલેટ કેક વિથ ચોકલેટ ગનાસ

Photo of Chocolat cake with chocolat ganashe by Bansi chavda at BetterButter
643
6
0.0(0)
0

ચૉકલેટ કેક વિથ ચોકલેટ ગનાસ

Jan-29-2019
Bansi chavda
10 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચૉકલેટ કેક વિથ ચોકલેટ ગનાસ રેસીપી વિશે

કેક બધાં ને બહુ ભાવે .એમા પઁ ચોકલેટ કેક હોય તૌ મજ્જા પડી જાય.

રેસીપી ટૈગ

  • વેજ
  • બેકિંગ
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ મેંદો
  2. 1/2 કપ દળેલી ખાંડ
  3. 1/2 કપ condenced milk
  4. 1/4 કપ ચમચી કોકો પાવડર
  5. 1/2 ચમચી કોફી પાવડર
  6. 1/2 કપ તેલ
  7. 1/2 કપ દૂધ
  8. 1 ચમચી બેકિંગ પાવડર
  9. 1/4 ચમચી બેકિંગ સોડા
  10. 1 ચમચી venila એસેંસ
  11. ચપટી નમક
  12. 2 ચમચી ખાંડ
  13. પાણી જરૂર મુજબ
  14. ચોકલેટ ગનાશ બનવા માટે:
  15. 1/2 કપ ડાર્ક ચોકલેટ
  16. 1/2 કપ ફુલ ફેટ ક્રીમ
  17. ગાર્નિંશીંગ માટે :
  18. 1/2 કપ ડાર્ક ચોકલેટ છીણેલ
  19. 3 નંગ સ્ટ્રોબેરી

સૂચનાઓ

  1. સૌથી પેલા મેંદા માબેકિંગ પાવડર, બેકિંગ સોડા ,કોકો પાવડર, કોફી નાખી બે વાર ચાળી લો.
  2. ઍક મોટા બાઉલ મા condensed milk ,દળેલી ખાંડ,તેલ ઉમેરી ખૂબ જ મિક્સ કરો હવે તેમા venila ઍસેંસ,નમક અને કોરી સામગ્રી મિક્સ કરો હવે તેમાં દૂધ ઉમેરી સરખું મિક્સ કરી કેક નું બેટર તૈયાર કરો.
  3. ઍક કુકર મા અંદર રેતી અથવા નમક પાથરી 10 મિનીટ ગરમ કરો હવે તેમાં તૈયાર કેક નાં બેટર ને મોલ્ડ મા નાખી 35 મિનીટ સુધી બેક કરો.
  4. ખાંડ મા થોડુ પાણી ઉમેરી સુગર સી રપ તૈયાર કરોે.કેક ની ઉપર ગનાશ નું લેયર બનાંવા માટે ફુલ ફેટ ક્રીમ ને થોડુ ગરમ કરો અને તેમાં ડાર્ક ચોકલેટ ઉમેરી સતત હલાવો.ગનાશ તૈયાર.
  5. કેક ને 10 મિનીટ ઠંડી થવા દો. તેનાં પર સુગર સિરપ લગાવો.તૈયાર ગ નાશ ને કેક પર spred કરો અને તેની ઉપર ચોકલેટ નું છીણ ભભરાવો ઉપર સ્ટ્રોબેરી મુકી સજાવો.તૈયાર કેક ને પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર