હોમ પેજ / રેસિપી / વેગાન સ્પેનિશ ટોર્ટીલા

Photo of Vegan spanish tortila by Bhumi G at BetterButter
287
6
0.0(0)
0

વેગાન સ્પેનિશ ટોર્ટીલા

Jan-30-2019
Bhumi G
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેગાન સ્પેનિશ ટોર્ટીલા રેસીપી વિશે

સ્પેનિશ ટોર્ટીલા બનાવવું ખુબજ સરળ છે .

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • એકલા
  • સ્પેનીશ
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૨ નાના બટાકા
  2. ૧ નાની ડુંગળી
  3. ૧/૨ લાલ શિમલામીર્ચ
  4. ૧ ચમચી ઓલીવ ઓઇલ
  5. ૧/૨ ચમચી નમક
  6. ૧ કપ બેસન
  7. લિલી ડુંગળી સજાવટ માટે
  8. પાણી જરૂરિયાત અનુસાર

સૂચનાઓ

  1. સૌ પ્રથમ બટાકા ના પીસ કરી લો
  2. ડુંગળી ને પણ બારીક કાપી લો
  3. લાલ શિમલામીર્ચ ને બારીક કાપી લો
  4. હવે પેન ગરમ મૂકી તેમાં તેલ ગરમ મૂકવું
  5. ત્યારબાદ તેમાં બટાકા ,ડુંગળી અને શિમલામીર્ચ નાખી સાંતળવું
  6. તેને ઢાંકી ને ચડવા દેવું
  7. હવે એક બાઉલ માં બેસન લો અને તેમાં સ્વાદ અનુસાર નમક નાખો
  8. તેમાં પાણી નાખી ઘોલ બનાવો
  9. ત્યારબાદ તેમાં સંતળેલા શાક નાખી મિક્સ કરો
  10. હવે ફરીથી પેન ગરમ કરો
  11. તેમાં તૈયાર કરેલ બેસન નું બેટર નાખી ચઢવા દો
  12. ૧૦ મિનિટ પછી ઢાંકણ ખોલી પલટાવી બીજી બાજુ ચઢવા દો
  13. ચઢી જાય પછી તેના ઉપર લિલી ડુંગળી નાખી ને પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર