હોમ પેજ / રેસિપી / ખાખરા ટોસ્ટાડા

Photo of Khakhra Tostada by Bhavisha Talati at BetterButter
642
5
0.0(0)
0

ખાખરા ટોસ્ટાડા

Jan-30-2019
Bhavisha Talati
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખાખરા ટોસ્ટાડા રેસીપી વિશે

આ ડીશ વધેરી રોટલી માંથી બનાવમાં આવી છે. બહુ હેલ્થી અને બાળકોને બહુ પસંદ આવે તેવી વાગી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • મેક્સિકન
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 4 વધેલી રોટલી
  2. 1/4 કપ બાફેલા મકાઈ ના દાણા
  3. 1/4 કપ બાફેલા કાળા બીન્સ અથવા રાજમાં
  4. 1/4 કપ બારીક સમારેલા રંગીન શીમલામીર્ચ
  5. 1 નાનો બારીક સમારેલો કાંદો
  6. 1 નાનુ બારીક સમારેલું ટામેટું
  7. 1 એવોકાડો બારીક સમારેલા
  8. 1 ટેબલસ્પૂન જીણી સમારેલી કોથમીર
  9. 1 કપ સાલસા
  10. 1/4 કપ સોંર ક્રીમ
  11. 1 ટીસ્પૂન બારીક સમારેલા મરચાં
  12. 1/4 ક્પ મેક્સીકન ચીઝ

સૂચનાઓ

  1. સૌપ્રથમ વધેલી રોટલી ને તમારા મનગમતા આકાર માં કાપી લો.
  2. ત્યારબાદ તેને તવા પર ધીમા તાપે શેકીને ખાખરા બનાવી દો.
  3. હવે બાફેલી મકાઈ, બીન્સ, અને બીજી બધી સામગ્રી મિક્સ કરી દો.
  4. ત્યારબાદ ખાખરા ની ઉપર આ સલાડ પાથરો.
  5. પછી તેના ઉપર સાલસા પાથરો.
  6. સોંર ક્રીમ થી ડેકોરેટ કરો.
  7. બારીક સમારેલી કોથમીર અને મેક્સિકન ચીઝ ભભરાવી પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર