હોમ પેજ / રેસિપી / થેપલા કેસેડીઆ

Photo of thepla quesadilla by Asha Shah at BetterButter
336
6
0.0(0)
0

થેપલા કેસેડીઆ

Feb-01-2019
Asha Shah
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

થેપલા કેસેડીઆ રેસીપી વિશે

આ રેસીપી મેકસીકન ડીશ છે.જેમા મે ગુજરાત ની ફેમસ ડીશ થેપલા ની સાથે મીશૃ કરી ફયુજન ટચ આપયો છે.મેકસીકન ડીશ મેઇન ટોટીૅલા મા બને છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • મેક્સિકન
  • સ્ટર ફ્રાય
  • શેકેલું
  • ઠંડુ કરવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 6

  1. થેપલા બનાવવા
  2. 1.1 વાડકી ઘઉં નો લોટ
  3. 2.1/2 વાડકી જુવાર નો લોટ
  4. 3.1વાડકી મેથી ની ભાજી
  5. 4.1/2 વાડકી દહીં
  6. 5.2ચમચી તેલ
  7. 6.1ચમચી તલ
  8. 7.1/4 ચમચી હલદર
  9. 8.1/2 ચમચી લાલ મરચું
  10. 9.2લીલા મરચાં વાટેલા
  11. 10.1/4 ચમચી અજમો
  12. 11.મીઠું સ્વાદ મુજબ
  13. 12.1/2 ચમચી સુગર
  14. સ્ટફીંગ માટે
  15. 1.1 ટીન બેક બીન્સ/બાફેલા રાજમા
  16. 2.1 વાડકી લાલ ,લીલા પીડા શીમલા મરચા બારીક સમારેલા
  17. 3.1 વાડકી પનીર ખમણેલુ
  18. 4.2 ચમચી તેલ
  19. 5.4કલી લસણ ઝીણું સમારેલુ
  20. 6.1/4 ચમચી હલદર
  21. 7.1 ચમચી લાલ મરચુ
  22. 8.1/2 ચમચી ગરમ મસાલો
  23. 9.મીઠું સ્વાદ મુજબ
  24. 10.ચીઝ ખમણેલુ.
  25. 11.જરુર મુજબ તેલ શેકવા.
  26. 12.લીલા ધાણા
  27. 13.ચીલી સોસ /ટોમેટો સોસ

સૂચનાઓ

  1. 1. એક બાઉલ મા બંને લોટ લઇ મેથી ની ભાજી ,મસાલો ,તેલ દહી નાખી લોટ બાંધવો.10 મીનીટ ઢાંકી ને મુકી રાખવો.
  2. 2.એક કડાઇ મા તેલ ગરમ કરી લસણ ,સીમલા મરચા નાખી 2 મીનીટ સાંતડવા.
  3. 3.બેક બીન્સ નાખી હલદર,મરચુ ,મીઠું નાખી 5 મનીટ રેહવા દેવુ.જેથી પાણી બડી મસાલો થીક થાય
  4. 4.તેના પછી તેમા પનીર નાખી હલાવી ફરી 2/3 મીનીટ રેહવા દઇ લીલા ધાણા નાખી ગેસ પર થી ઉતારી ઠંડુ થવા દેવુ.
  5. 5.લોટ પર થોડુ લોટ મુકી સરખો કરી લુઆ કરી બધા થેપલા બનાવી લેવા .
  6. 6.ચોપીંગ બોડ પર થેપલા મુકી સોસ લગાડી મસાલો મુકી ઉપર ખમણેલુ ચીઝ મુકી તવા પર ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી બંને બાજુ શેકવુ.
  7. 7.તૈયાર થેપલા કેસેડીયા વચ્ચે થી કાપી ગરમ ગરમ સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર