હવે એક પ્લેટ લઈ તેમાં ભાત મૂકવા. તેના પર રાજમા નાખવા. ત્યારબાદ સાલસા, સાવર ક્રીમ, વઘારેલા ડુંગળી કેપ્સીકમ, મકાઈ દાણા નું સલાડ મૂકવું. ત્યાર બાદ ચીઝ ભભરાવવું. લેટ્ઝ નાખવું. ચિપોટલે સોસ અને ટોબેસ્કો સોસ નાખવા. મેક્સિકન ચીપોટલે તૈયાર. આ ડીશ નાચોઝ સાથે સર્વ કરી શકાય. Tortillas માં આ બધું ભરી ને ચિપોટલે રેપ પણ બનાવી શકાય.
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો