હોમ પેજ / રેસિપી / જર્મન મીની સકોન્સ ( એગલેસ )

Photo of germen Mini Scons ( eggless ) by Bhumika Gandhi at BetterButter
110
5
0.0(0)
0

જર્મન મીની સકોન્સ ( એગલેસ )

Feb-01-2019
Bhumika Gandhi
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

જર્મન મીની સકોન્સ ( એગલેસ ) રેસીપી વિશે

આ સકોન્સ બનાવવા બહુંજ સરળ છે .

રેસીપી ટૈગ

 • જર્મન
 • વેજ
 • આસાન
 • બીજા
 • બેકિંગ
 • માઈક્રોવેવિંગ
 • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

 1. ૧/૪ કપ બટર
 2. ૩/૪ કપ દૂધ
 3. ૨ કપ મેંદો
 4. ૧ ચમચી બેકિંગ પાવડર
 5. ચપટી નમક
 6. ૨ ચમચી ખાંડ

સૂચનાઓ

 1. સૌ પ્રથમ એક બાઉલ માં બધીજ સામગ્રી એકત્રીત કરો.
 2. હવે તેનો લોટ બાંધી લેવો
 3. લોટ ની મોટી અને જાડી રોટલી વણી લો.
 4. હવે તેને નાનાં ગોળ આકાર થી કાપી લો.
 5. આ રીતે બધાજ તૈયાર કરી લો.
 6. તેને પ્રિહીટેડ ઓવન માં ૧૮૦ ડિગ્રી પર ૧૫ મિનિટ માટે બેક કરો
 7. તૈયાર છે આપણા મીની સકોન્સ આને જામ સાથે અને મેયોનિઝ સાથે સારા લાગે છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર