હોમ પેજ / રેસિપી / અબ્દોગ ખિઆર

Photo of Abdoogh Khiar by Rani Soni at BetterButter
463
10
0.0(0)
0

અબ્દોગ ખિઆર

Feb-02-2019
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

અબ્દોગ ખિઆર રેસીપી વિશે

અબ્દોગ ખિઆર એ તાજા ફૂલો,કાકડી અખરોટ, કિસમિસ, સૂકા ગુલાબની પાંખડીઓ સાથે ફ્લેટ બ્રેડના ટુકડાઓ સાથે પીરસવામાં આવે છે. આ રેસીપી ફારસી દેશ ની છે.અબ અેટલે પાણી .દોગ અેટલે દહીં નું પીણું અને ખિઆર એટલે કાકડી. તાપમાન 90 ડિગ્રી ફેરનહીટ પર આ પરંપરાગત ઉનાળા ની રેસીપી ગરમ હવામાન માં તમને ઠંડુ રાખે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • પારસી
  • ફીણવું
  • ઠંડા પીણાં
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 2 કપ દહીં
  2. 2 કાકડી છીણેલી (સીડલેશ)
  3. 1 ચમચી ફુદીના પાન સમારેલ
  4. 1 ચમચી તુલસી પાન સમારેલ
  5. 2 ચમચી અખરોટ પાવડર
  6. 1/2 ચમચી વરીયાળી પાવડર
  7. 2 ચમચી કિસમિસ
  8. સ્વાદમુજબ મીઠું
  9. 1/2 ચમચી મરી પાવડર
  10. 1 ચમચી સૂકા ગુલાબની પાંખડીઓ
  11. 1 /4 ચમચી સૂકાયલા ફુદીના પાન પાવડર
  12. 2 બ્રેડ (ટુકડા કરેલ)
  13. 4 કપ ઠંડુ પાણી
  14. બરફ જરુરમુજબ
  15. 2 ચમચી તાજા ગુલાબ ની પાંદડી

સૂચનાઓ

  1. અેક બાઉલમાં દહીંને 2 મિનિટ સુધી વ્હિસ્કી કરો
  2. હવે તેમાં કાકડી છીણેલી ,ફુદીના પાન ,અખરોટ પાવડર, કિસમિસ, સ્વાદમુજબ મીઠું ,મરી પાવડર,વરીયાળી પાવડર,તુલસીપાન, સૂકા ગુલાબની પાંખડીઓ, સૂકાયલા ફુદીના પાન પાવડર નાંખો મિકસ કરો
  3. હવ ઠંડુ પાણી ઉમેરો મિકસ કરો
  4. પિરસતી વખતે બરફ અને તાજા ગુલાબ ની પાંદડી નાંખી
  5. બ્રેડના ટુકડા ઉમેરો અને પિરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર