હોમ પેજ / રેસિપી / મેક્સિકન રાઈસ

Photo of Maxican Rice by Dimpal Patel at BetterButter
17
3
0.0(0)
0

મેક્સિકન રાઈસ

Feb-02-2019
Dimpal Patel
30 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેક્સિકન રાઈસ રેસીપી વિશે

ખૂબ જ ટેસ્ટી અને બાળકોને ખૂબ જ ભાવે તેવી ડીશ છે. ટિફિન માટેનો સરસ વિકલ્પ છે.

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • ટિફિન રેસીપિસ
 • મેક્સિકન
 • સાંતળવું
 • સ્નેક્સ
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

 1. ઓસાવેલો ભાત - ૧ કપ
 2. બાફેલા મકાઈ ના દાણા - ૧/૪ કપ
 3. કાપેલા અલગ અલગ કલર ના કેપ્સીકમ - ૧/૪ કપ
 4. કાપેલું નાનું ટામેટું - ૧
 5. વિનેગર - ૧ નાની ચમચી
 6. છીણેલું ચીઝ - ૪ મોટી ચમચી
 7. લાલ મરચાં ની પેસ્ટ - ૧ નાની ચમચી
 8. બટર - ૧ મોટી ચમચી
 9. તેલ - ૧ મોટી ચમચી
 10. મીઠું - ૧ નાની ચમચી
 11. મેક્સિકન સીઝનિંગ - ૧/૪ નાની ચમચી
 12. કોથમીર - ૨ મોટી ચમચી
 13. લીલા કાંદા - ૨ મોટી ચમચી

સૂચનાઓ

 1. એક નોનસ્ટિક પેણીમાં તેલ અને બટર લેવું. પછી તેમાં બાફેલા મકાઈના દાણા અને કાપેલા કેપ્સીકમ ૨ મિનિટ માટે સાંતરવા.
 2. હવે તેમાં કાપેલું ટામેટું સાંતરવું.
 3. ત્યારબાદ તેમાં લાલ મરચાં ની પેસ્ટ , મીઠું , મેક્સિકન સીઝનિંગ અને વિનેગર ઉમેરવું.
 4. ઓસાવેલો ભાત ઉમેરીને બરાબર મિક્સ કરવું.
 5. ૫ મિનિટ મીડિયમ ગેસ પર થવા દેવું.
 6. છેલ્લે છીણેલું ચીઝ ઉમેરવું. કોથમીર અને લીલાં કાંદાથી સજાવવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર