હોમ પેજ / રેસિપી / મીની કેક

Photo of Mini cake by Bhavna Nagadiya at BetterButter
27
4
0.0(0)
0

મીની કેક

Feb-02-2019
Bhavna Nagadiya
10 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મીની કેક રેસીપી વિશે

મે આજે મીનીકેક ને મફીન્સ ટીન મા બેક કરી છે બાલકો ની પાર્ટી માટે મીની કેક માથી ટેડીબિયર બનાવ્યુ છે

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • બાળકો ના જન્મદિવસ માટે
 • મિશ્રણ
 • ફીણવું
 • બેકિંગ
 • ડેઝર્ટ
 • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 6

 1. મેંદો ૨કપ
 2. ખાંડ ૨કપ
 3. ઘી ૧/૨ કપ
 4. દુધ૧કપ
 5. બેકીંગ પાવડર૧/૨ નાની ચમચી
 6. સોડા ૧/૪ નાની ચમચી
 7. રોઝ એશેન્સ ૧/૨ નાની ચમચી
 8. ક્રીમ (મલાઇ) ૨ચમચા
 9. ખાંડ ૧ચમચી બુરુ
 10. ડેકોરેશન માટે ચેરી,કીસમીસ બદામ ટુટીફુટી

સૂચનાઓ

 1. મૈંદો,બુરુ ખાંડ,બેકીંગ પાવડર,સોડા મેંદા ના આક થી ૨વખત ચારી લો
 2. ઘી દુધ સારી રીતે ફીણી લો
 3. બાદ ટીન ને ઘી થી ગ્રીસ કરી મૈદો છાટીલો
 4. લોટ ઘી દુધમા ધીમે ધીમે મિક્ષ કરો ગાંઠ નરહેવી જોઇએ
 5. રોઝએશેન્સ નાખો
 6. ગ્રીસ કરેલા ટીન મા અડધે સુધી મિસ્રણ ભરો
 7. કેક મુકતા પહેલા કડાઇકે કુકર ૧૦મિનીટ ગરમ થવા મુકવુ
 8. હવે ટીન ને ૧૦ મીનીટ બેક થવા દો
 9. છરી થી ચેક કરી લો
 10. ઠંડી થયા પછી ઉલટાવી ને કાઢી લો
 11. મે ટેડીબિયર માટે ૨ મફીન્સ ટીન અને ૩ નાની વાટકી કેક લીધી છે
 12. ક્્રીમ મા બુરુ નાખી ફીણી હલકુ બનાવુયુ છે બાદ ટેડીબિયર નુ કોટીંગ કર્યુ છે
 13. ટેડીબિયર લૂક આપી દો
 14. મીની કેક પર ચેરી લગાવો
 15. તો તૈયાર છે બાળકો ની પાર્ટી માટે મીની કેક
 16. સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર