Photo of MUG CAKE by Asha Shah at BetterButter
494
9
0.0(0)
0

મગ કેક

Feb-03-2019
Asha Shah
2 મિનિટ
તૈયારી નો સમય
4 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મગ કેક રેસીપી વિશે

આ કેક સરલ,સ્વાદીસ્ટ અને જલ્દી બની જાય છે.જે સવારે નાસ્તા માટે ,લંચ માટે ,ટીફીન માટે બેસ્ટ છે.જે 5મીનીટ મા બની જાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ભારતીય
  • માઈક્રોવેવિંગ
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 1

  1. 1.3મોટી ચમચી મેંદો
  2. 2.1 મોટી ચમચી કોકો પાવડર
  3. 3.2 મોટી ચમચી સુગર
  4. 4.1/2 ચમચી બેકીંગ પાવડર
  5. 5.1/4 બેકીંગ સોડા
  6. 6.4 ટીંપા વેનીલા એસેન્સ
  7. 7.45MLતેલ
  8. 8.જરુર મુજબ દુધ 1/2 કપ
  9. 9.1 ચમચી સુકા મેવા નો ભુકો (ઓપ્શનલ)
  10. સજાવા માટે
  11. કીવી ની સ્લાઇસ
  12. લીલીદા્શૃ 2/3
  13. ટુટીફુ્ટી
  14. દડેલી ખાંડ પાવડર

સૂચનાઓ

  1. 1.એક બાઇલ મા સુકી સામગી્ લઇ બરાબર મીશૃ કરો.અથવા ચારણી થી બે વાાર ચાડી લેવુ.
  2. 2.વેનીલા એસેન્સ,તેલ ,દુધ નાખી બરાબર હલાવી બેટર તૈયાર કરો.સુકો મેવો નાખવો હોય તો અંદર નાખી હલાવો.
  3. 3.એક કપ કે મગ લઇ બેટર અંદર રેડી 2/3 વાર ટપકારવું
  4. 4.માઇકો્વેવ મા 3 મીનીટ માટે મુકો .બહાર કાઢી ટુથ પીક ની મદદ થી ચેક કરો .જો ન થઇ હોય તો 20 સેકન્ડ ફરી મુકવુ.
  5. 5.દડેલી ખાંડ થી ડસ્ટ કરી કીવી ,દા્શ ૃ,ટુટી ફુ્ટી થી સજાવી સવૅ કરવુ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર