હોમ પેજ / રેસિપી / Thukpa soup(Tibetian noodle soup)

Photo of Thukpa soup(Tibetian noodle soup) by Kamal Thakkar at BetterButter
698
8
0.0(0)
0

Thukpa soup(Tibetian noodle soup)

Feb-03-2019
Kamal Thakkar
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ઉકાળવું
  • સૂપ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. તેલ ૧ ચમચી
  2. લસણ ૫ કળી
  3. ડુંગળી ૧/૪ કપ
  4. કોબી ૧ કપ
  5. ગાજર ૧/૨ કપ
  6. મીઠું
  7. કાળા મરી ૧ નાની ચમચી
  8. ગરમ મસાલો ૧ નાની ચમચી
  9. શેકેલું જીરું પાવડર ૧ નાની ચમચી
  10. પાણી ૪ કપ
  11. કોથમીર ૨ મોટી ચમચી
  12. લીંબુ નો રસ ૧ ચમચી

સૂચનાઓ

  1. બધા શાક પાતળા લાંબા સમારી લો.
  2. એક પેન માં તેલ ગરમ કરી ને એમ ઝીણું સમારેલું લસણ ઉમેરો.
  3. પછી ડુંગળી ઉમેરો અને બે મિનિટ સાંતળો.
  4. કોબી અને ગાજર ઉમેરો.
  5. થોડું મીઠું નાખીને ચડવા દો.પછી મારી,જીરું પાવડર અને ગરમ મસાલો ઉમેરો.સૂપ પાવડર હોય તો એ પણ નાખી શકો.
  6. હવે ૪ કપ પાણી/વેજિટેબલ સ્ટોક નાખીને ઉકળવા દો.
  7. ૮-૧૦ મિનિટ ઉકળે પછી લીંબુ નો રસ અને કોથમીર નાખો.ગેસ બંદ કરો.
  8. બીજી બાજુ નૂડલ્સ ને પાણી માં બાફી ને તૈયાર કરી લો.
  9. એક સૂપ બાઉલ માં બે ચમચી નૂડલ્સ નાખો..
  10. પછી ઉપર થુકપા સૂપ નાખો.પાછું ઉપર નૂડલ્સ નાખીને પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર