Photo of Classic Hummus by Bansi chavda at BetterButter
430
6
0.0(0)
0

Classic Hummus

Feb-03-2019
Bansi chavda
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

Classic Hummus રેસીપી વિશે

આ ઍક ટ્રેડિશનલ middle Estern dip છે...જે પીટા બ્રેડ જોડે ખાવા મ આવે છે. પોષ્ટીક અને પ્રોટીન થિ ભરપૂર.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • મિડલ ઈસ્ટર્ન
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ સુકા સફેદ મોટા ચણા
  2. 1 1/2નંગ લીંબુ નો રસ
  3. 4 થિ 5 કળી લસણ
  4. 1 કપ તાહીની(શેકેલ તલ ની pest)
  5. 1/2 જીરા પાવડર
  6. 1/2 કપ ઓલિવ ઓઇલ
  7. 1/2 કપ પાર્સ લિ
  8. નમક જરુર મુજબ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ચણા ને આખી રાત પાણી મા પલાળી રાખો.પછી તેને બાફી લો અને તેનાં છીલકા ઉતારી લો.
  2. હવે ફૂડ પ્રોસેસર મા ચણા ,લીંબુ નો રસ,નમક,તાહીની અને જરૂર મુજબ પાણી ઉમેરી સરસ ક્રીમી pestતૈયાર કરી લો
  3. ઍક bowl મા તૈયાર hummus મુકી ઉપર થિ ઓલિવ ઓઇલ અને જીરા પાવડર નાખી pita bred સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર