હોમ પેજ / રેસિપી / ઈલાયચી પિસ્તા રોઝ વોટર કેક

Photo of Eliachi Pista Roswater Cake by Kalpana Parmar at BetterButter
316
9
0.0(0)
0

ઈલાયચી પિસ્તા રોઝ વોટર કેક

Feb-03-2019
Kalpana Parmar
12 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઈલાયચી પિસ્તા રોઝ વોટર કેક રેસીપી વિશે

કેક ને ભારતીય ફ્લેવર માં બનાવી છે આપણને એલચી નો સ્વાદ સૌ ને પસંદ છે ને પિસ્તા સાથે રોઝ વોટર ને એલચી ખુબ સરસ લાગે છે પિસ્તા નો કલર જોઈને ખાવાનું મન થઇ જાય છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ક્રિસમસ
  • અમેરિકન
  • બેકિંગ
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. દોઢ કપ મેંદો
  2. 1 કપ ખાંડ
  3. 1/2 કપ ઓલિવ ઓઇલ
  4. 1/2 નાની ચમચી બેકિંગ સોડા
  5. 1 નાની ચમચી બેકિંગ પાવડર
  6. 1 નાની ચમચી ઈલાયચી પાવડર
  7. 1 મોટી ચમચી રોઝ વોટર
  8. 2 મોટી ચમચી પિસ્તા બારીક કાપેલા
  9. 1 કપ દહીં
  10. પિન્ચ પિસ્તા ફૂડ કલર
  11. આઈસીંગ માટે
  12. 1/2 કપ દળેલી ખાંડ
  13. 2 ચમચી દૂધ
  14. 1 નાની ચમચી રોઝ વોટર
  15. 1 નાની ચમચી કોકો પાવડર
  16. 2 મોટી ચમચી બારીક કાપેલા પિસ્તા
  17. 1 નાની ચમચી ગુલાબ ની સુખી પાંદડી

સૂચનાઓ

  1. મેંદા માં બેકિંગ પાવડર બેકિંગ સોડા નાખી ને ચારી લો
  2. એક બૉઉલ માં દહીં ખાંડ ને તેલ ને હેન્ડ બિટ્ટર થી મિક્સ કરી લો તેમાં રોઝ વોટર ને ઈલાયચી પાવડર નાખી મિક્સ કરો
  3. મેદો નાખીને બરાબર મિક્સ કરી લો જરૂર પડે તો દૂધ ઉમેરી ને બેટર તૈયાર કરી પિસ્તા નાખી મિક્સ કરો
  4. ગ્રીસ કરેલા ટીન માં પ્રિહિટ ઓવેન માં 170 . પાર 40 મિનિટ બેક કરો
  5. બેક થયા પછી 4 કલાક ઠંડી થવા દો
  6. દળેલી ખાંડ માં દૂધ ને રોઝ વૉટર નાખીને મિક્સ કરો આ મિક્સરણ ના 2 ભાગ કરો એક ભાગ માં કોકો પાવડર નાખીને મિક્સ કરો
  7. કેક ને ટીન માંથી કાઢી ને એક વખત સફેદ વારુ મિક્સરણ ને એક વખત કોકો પાવડર વારુ મિક્સરણ નાખીને કેક પાર આઇસિગ કરો
  8. વચ્ચે પિસ્તા ને ગુલાબની પાંદડી ની લાઈન કરો 1 કલાક પછી કટ કરી સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર