હોમ પેજ / રેસિપી / ડ્રાય મંચુરીયન

Photo of Dray manchurian by Bhavna Nagadiya at BetterButter
496
4
0.0(0)
0

ડ્રાય મંચુરીયન

Feb-04-2019
Bhavna Nagadiya
30 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ડ્રાય મંચુરીયન રેસીપી વિશે

ચાઇનીસ ડીશ છે ખુબ ટેસ્ટફુલ છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ચાઇનીઝ
  • ફીણવું
  • ગ્રીલ્લીંગ
  • તળવું
  • સાંતળવું
  • સ્નેક્સ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

  1. કોબી નાની સાઇઝ ૧નંગ
  2. ગાજર ૨નંગ
  3. મરચા ૪નંગ
  4. કાંદા૨નંગ
  5. આદુ મરચા નીપેસ્ટ ૧ચમચી
  6. રવો ૧વાટકી
  7. મેંદો ૨ચમચી(કોર્ન ફ્લોર)
  8. નિમક સ્વાદ અનુસાર
  9. તેલ ૩ચમચી
  10. સાજી ના ફુલ ૧/૨ નાની ચમચી
  11. તેલ તળવા માટે
  12. સોયા સોસ ૨ચમચી
  13. રેડ ચીલી સોસ ૨ચમચી
  14. ટમેટા કેચપ ૨ચમચી
  15. મરી પાવડર ૧/૪ચમચી
  16. કોથમીર ,કાંદા ની ડેકોરેશન માટે

સૂચનાઓ

  1. કોબી ગાજર મરચા કાંદા બારીક સમારી લો
  2. રવો ૩૦મીનીટ પલાળી લો
  3. તેમા મેંદો શાક નાખી ખીરુ બનાવો
  4. સાજી નાફુલ ૧ચમચી તેલ મિક્ષ કરો
  5. નિમક મરી પાવડર નાખો
  6. કડાઇમા તેલ ગરમ કરી મધ્યમ તાપે તળી લો
  7. હવે બીજી કડાઇ મા૨ચમચી તેલ ગરમ કરો
  8. આદુ મરચા ની પેસ્ટ સાતળો
  9. ૧વાટકી જીણા સમારેલા કોબી ગાજર કાંદા સાતળો ચીલી સોસ ટમેટા કેચપ સોયાસોસ નાખી સહેજ નિમક નાખોહલાવી મિક્ષ કરો અને તળેલા મંચુરીયન નાખો સરસ મિક્ષ કરી સર્વીંગ પ્લેટ મા ગરમ જ પીરસો
  10. ઉપર કોથમીર છાટો .કાંદા ની રીંગ્સ મુકો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર