હોમ પેજ / રેસિપી / Pasta

Photo of Pasta by Bhavna Nagadiya at BetterButter
224
2
0.0(1)
0

Pasta

Feb-04-2019
Bhavna Nagadiya
30 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

 • મેગી
 • વેજ
 • આસાન
 • બાળકો માટે વાનગીઓ
 • ઇટાલિયન
 • ઉકાળવું
 • બાફવું
 • સાંતળવું
 • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 2

 1. પાસ્તા ૧૫૦ગ્રામ
 2. કોબી લાંબી જીણી સમારેલી ૧વાટકી
 3. ગાજર ખમણેલુ ૧નંગ
 4. લીલા વટાણા ૧/૨ વાટકી
 5. તેલ ૩ચમચી
 6. કાંદા લાંબા સમારલા ૨
 7. પાસ્તા મસાલો ૧ચમચી
 8. પાણી જજુર મુજબ
 9. ચીલી સોસ ટેસ્ટ માટે

સૂચનાઓ

 1. પાસ્તા ઉકળતા પાણી મા નિમક નાખી બાફી લો
 2. નરમ થાય એટલે ચારણી મા કાઢી ઠંડુ પાણી નાખો જેથી છુટા રહે ૧ચમચી તેલ ચડાવો
 3. ૨ચમચી તેલ કડાઇમા ગરમ કરો
 4. તેમા સમારેલા શાક નાખી સાતળો
 5. પાસ્તા મસાલો નાખી મિક્ષ કરો
 6. ૧કપ પાણી નાખી ચડવા દો
 7. બાદ બાફેલા પાસ્તા નાખી મિક્સ કરી લો
 8. તીખા ટેસ્ટ માટે રેડ ચીલી સોસ નાખી સકો છો
 9. મિક્સ કરી સર્વ કરો

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Vasava Niki
Apr-28-2019
Vasava Niki   Apr-28-2019

Sadi rite kevi rite banavanu?

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર