હોમ પેજ / રેસિપી / વાઇટ સોસ પાસ્તા

Photo of Wait sos pasta by Bhavna Nagadiya at BetterButter
882
4
0.0(0)
0

વાઇટ સોસ પાસ્તા

Feb-04-2019
Bhavna Nagadiya
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વાઇટ સોસ પાસ્તા રેસીપી વિશે

પાસ્તા ઇટાલીયન વાનગી છે જો તીખુ પસંદ નહોય તો ચોકકસ ભાવતી ડીશ રહેસે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ઇટાલિયન
  • ઉકાળવું
  • બાફવું
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. પાસ્તા ૧૦૦ગ્રામ
  2. બટર ૨ચમચી
  3. મેંદો ૨ચમચી
  4. દુધ૧ કપ
  5. નિમક ૧/૨ ચમચી
  6. મરી પાવડર ૧/૪ચમટી
  7. બદામ કતરનડકોરેશન માટે
  8. પાણી જરુર મુજબ
  9. તેલ ૧ચમચી

સૂચનાઓ

  1. ગરમ પાણી મા પાસ્તા નાખો
  2. ૧/૪ ચમચી નિમક અને ૧ચમચી તેલ નાખી બાફી લો
  3. ચારણી મા નીતારી લો
  4. કડાઇમા બટર ગરમ કરો મેંદા નો લોટ નાખીહલાવો
  5. ૧મિનીટ બાદ દુધનાખો
  6. મરી પાવડર નિમક નાખી વાઇટ સોસ તૈયાર કરો
  7. હવે તેમા પાસ્તા નાખી મિક્ષ કરો
  8. બદામ ની કતરન થી સજાવો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર