હોમ પેજ / રેસિપી / મેક્સિકન ફ્યુઝન સેવ પુરી

Photo of Mexican fusion sev puri by Rupa Thaker at BetterButter
1414
7
0.0(0)
0

મેક્સિકન ફ્યુઝન સેવ પુરી

Feb-04-2019
Rupa Thaker
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેક્સિકન ફ્યુઝન સેવ પુરી રેસીપી વિશે

ફ્યુઝન સેવપુરી જે એકદમ જ ટેસ્ટી છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • મેક્સિકન
  • બાફવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૪ બાફેલા બટેટા
  2. ૨ ડુંગળી
  3. ૧ છીણેલુ ગાજર
  4. ૧ નાનુ કેપ્સીકમ
  5. ૨ ટમેટા
  6. ૨૫૦ ગ્રામ સેવ પુરી ની પુરી
  7. ૨ ચીઝ સ્લાઈસ
  8. ૨ ચમચી મેયોનીઝ
  9. ૧/૨ વાટકી દુધ
  10. ૧/૩ ચમચી મરી પાવડર
  11. ૧ ચમચી લાલ અને લીલા મરચાં નાના ટુકડા
  12. મીઠુ સ્વાદ મુજબ
  13. ૧ ચમચી ચાટ મસાલો
  14. ૧/૨ ચમચી ટોમેટો કેચઅપ
  15. જીણી સેવ
  16. ધાણા સજાવવામાં માટે

સૂચનાઓ

  1. બાફેલા બટેટા ના નાના ટુકડા કરવા, ગાજર ને ખમણવુ, ટમેટા, કેપ્સીકમ, અને ડુંગળી બધાને ઝીણું સુધારવુ
  2. સેવપુરી માટે વ્હાઈટ સોસ બનાવા માટે નોનસ્ટીકમા દુધ નાખી હલાવવું પછી તેમા ચીઝ સ્લાઈસ અથવા ચીઝ ક્યુબ ,મેયોનીઝ નાખી હલાવવું પછી મરી પાવડર નાખી હલાવવું
  3. પછી પુરી પર કેચઅપ લગાવો
  4. તેના પર સમારેલા શાકભાજી પાથરવા અને વાઇટ ગ્રેવી નાખવી
  5. પછી તેના પર લીલા અને લાલ મરચા ના ટુકડા નાખી સેવ અને ધાણાથી સજાવવુ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર