હોમ પેજ / રેસિપી / પાઈનેપલ પિઝા

Photo of Grilled pineapple pizza by Bhavisha Talati at BetterButter
340
4
0.0(0)
0

પાઈનેપલ પિઝા

Feb-05-2019
Bhavisha Talati
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાઈનેપલ પિઝા રેસીપી વિશે

આ એક બહુ જ સરળ અને બાળકોને બહુ જ ભાવે તેવી એકદમ પૌષ્ટીક ડીશ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો ના જન્મદિવસ માટે
  • અમેરિકન
  • ગ્રીલ્લીંગ
  • બેકિંગ
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 નંગ પાઈનેપલ
  2. 1/2 કપ પિઝા સોસ
  3. 1/4 કપ સમારેલા શીમલામીર્ચ, કાંદા અને ટામેટાં
  4. 1/4 કપ ખમણેલી મોઝરેલાં ચીઝ
  5. બ્લેક ઓલિવ અને સમારેલી કોથમીર
  6. 1 ચમચી ઇટાલિયન સિઝનીંગ

સૂચનાઓ

  1. સૌપ્રથમ પાઈનેપલ ની સ્લાઈસ કાપી નાખો.
  2. મેં પાઈનેપલ કટર વપરીયું છે.
  3. એક સરખી સ્લાઇસ કરવી.
  4. ત્યારબાદ પાઈનેપલ ને ગ્રીલ કારીલો.
  5. તેના ઉપર પિઝા સોસ લગાવો.
  6. ત્યારબાદ ચીઝ લગાવો અને ઇટાલિયન સીઝલિંગ ભભરાવો.
  7. તેના ઉપર તમારા મનગમતા શાકભાજી લગાવવા.
  8. તેને ઓવન માં ચીઝ પીગળે ત્યાં સુધી બેક કરવું અને ગરમાં ગરમ પિઝા પીરસવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર