હોમ પેજ / રેસિપી / મેકસીકન ટાકોઝ

Photo of MEXICAN TAKOZ by Asha Shah at BetterButter
2305
9
0.0(0)
0

મેકસીકન ટાકોઝ

Feb-05-2019
Asha Shah
20 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેકસીકન ટાકોઝ રેસીપી વિશે

આ ડીશ મેકસીકન ની લોક પી્ય ડીશ છે.જે બનાવવા માટે સરલ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • મેક્સિકન
  • સ્ટર ફ્રાય
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 6

  1. ટાકોઝ બનાવવા માટે
  2. 1.1 વાડકી મકાઇ નો લોટ
  3. 2.1/3 વાડકી મેંદો
  4. 3.મીઠું
  5. 4.પાણી
  6. તડવા માટે તેલ
  7. બીન્સ બનાવવા
  8. 1.1 વાડકો રાજમા બાફેલા
  9. 2.1ડુંગરી
  10. 3.2 ટામેટા
  11. 4.મીઠું સ્વાદ મુજબ
  12. 5.1 ચમચી લાલ મરચુ
  13. 6.1/4 હલદર
  14. 7.1 ચમચી ધાણાજીરુ
  15. સ્ટફીંગ માટે
  16. 1.2 પાન લેટસ ના
  17. 2.1/4 કેપ્સીકમ લાલ,લીલુ,પીડુ
  18. ચીઝ

સૂચનાઓ

  1. 1.બંને લોટ લઇ મીઠું નાખી લોટ બાંધી 10 મીનીટ રાખવો.
  2. 2.ડુંગરી,ટામેટાઝીણા સમારવા .કેપ્સીકમ,લેટસ પાતડી લાંબી સમારવી .
  3. 3.પેન મા તેલ ગરમ કરી ડુગરી ,ટામેટા ચડી જવા દઇ મસાલો નાખી રાજમા નાખી હલાવી પાણી નાખી ઉકડવા દેવુ.ડા્ય જેવુ રાખવુ .
  4. 4.લોટ માથી લુઆ કરી પુરી બનાવવી ગરમ તેલ મા તલી ગરમ ગરમ વેલણ પર દબાવવી જેથી ટાકોઝ નો આકાર આવી જાય.
  5. 5.ટાકોઝ મા લેટસ મુકી બીન્સ નો મસાલો મુકી ચીઝ ગે્ટ કરી કેપ્સીકમ મુકી સવૅ કરવુ .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર