હોમ પેજ / રેસિપી / MoCktails

Photo of MoCktails by Bhavna Nagadiya at BetterButter
166
5
0.0(1)
0

MoCktails

Feb-05-2019
Bhavna Nagadiya
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • ડીનર પાર્ટી
 • મિશ્રણ
 • ઠંડુ કરવું
 • ઠંડા પીણાં
 • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

 1. ગુલકંદ ૩ચમચા
 2. પાન૪નંગ
 3. સ્પ્રાઇટ નાની બોટલ
 4. આઇસક્યુબ જરુર મુજબ
 5. ગુાબ ની સુકી પાંદડી થોડી
 6. બીજા ગ્લાસ માટે લીંબુ ૧નંગ
 7. ફુદીના ના પાનથોડા
 8. ઓરેન્જ સીરપ૧/૨કપ
 9. સાદી સોડા જરુર મુજબ
 10. લીંબુ ની રીંગ કાપેલી ફુદીના ના પાન ડાલખી સાથે

સૂચનાઓ

 1. બધીજ સામગ્રી એકઠી કરી લો
 2. ગ્લાસ મા પહેલા ૧ચમચી ગુલકંદ નાખસુ
 3. ઉપર બરફ ના ટુકડા અડધાસુધી ભરી દેસુ
 4. બાદ જીણા સમારેલા પાન હાથેથી મસલી ને નાખીસુ
 5. બાદ સ્પ્રાઇટ ધીમે થી એડ કરસુ જેથી નીચે ગુલકંદ વચ્ચે આઇસ ઉપર પાન રહે સ્પ્રાઇટ થી ગ્લાસ ભરી દઇસુ
 6. પાન ના પતા થી ડેકોરેટ કરીસુ સાથએ સુકા ગુલાબ ની પાંદડી રાખીસુ
 7. સ્ટ્રોમુકી સર્વકરો
 8. બીજી રેસીપીમા લીંબુ ના ટુકડા કરી ગાસ મા નાખો
 9. લીંબુ ના ટુકડા ને હાથ થીદબાવી ને છાલ સાથે નાખવા
 10. ઉપર બરફના ટુકડા થી અડધો ગ્લાસભરી લો
 11. (મીન્ટ ) ફુદીના ના પાન હાથે થી મસળી ને એડ કરો
 12. ઓરેન્જ સીરપ એડ કરો બાદ સોડા થી ગ્લાસ ભરી લો
 13. ઉપર ફુદીના ના પાન સાથે લીંબુ નીરીંગ થી ડેકોરેટ કરો
 14. સ્ટ્રો રાખી સર્વ કરો

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
jigna jivani manek
Feb-06-2019
jigna jivani manek   Feb-06-2019

Wah

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર