હોમ પેજ / રેસિપી / ખાઉસ્વે.

Photo of Khawsway by Mita Shah at BetterButter
394
11
0.0(0)
0

ખાઉસ્વે.

Feb-05-2019
Mita Shah
30 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખાઉસ્વે. રેસીપી વિશે

આ બર્માની ડીશ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • પેન એશિયન
  • ધીમે ધીમે ઉકાળવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૨૦૦ગ્રામ કોકોનટ મિલ્ક
  2. ૨ચમચા તેલ
  3. ૧ નાની ઝીણી સમારેલી ડુંગળી
  4. ૧ટે.સ્પૂન વટાણા
  5. ૧ટે.સ્પૂન ગાજર
  6. ૧ટે.સ્પૂન બ્રોકોલી
  7. ૨ ટે.સ્પૂન લીલી ડુંગળી
  8. ૧ટે.સ્પૂન કોથમીર
  9. ૧ ટે.સ્પૂન ખારી સીંગ
  10. ૧ ચમચી તળેલું લસણ
  11. ૧ચમચી લસણ (સમારેલુ)
  12. ૧ચમચી સમારેલું આદુ
  13. ૧ચમચી મરચાંની પેસ્ટ
  14. ૨ચમચી ચણાનો લોટ
  15. ૧ચમચી હળદર
  16. ૧ચમચી ચીલી ફ્લેક્સ
  17. ૧ દાંડી લેમનગ્રાસ
  18. ૧૦ થી ૧૨ પાન બેસીલ
  19. ૧ચમચી ચીલી ઓઈલ
  20. ૫૦ગ્રામ ટોફુ /પનીર (opitional)
  21. બોઈલ્ડ નુડલ્સ જરૂર મુજબ
  22. મીઠું સ્વાદપ્રમાણે
  23. પાણી જરૂર મુજબ

સૂચનાઓ

  1. કડાઈમાં તેલ ગરમ કરો.
  2. સમારેલું લસણ , આદુ અને ડુંગળી ઉમેરી , સાંતળી લો.
  3. લેમનગ્રાસ ઉમેરો.
  4. બધા જ સમારેલા શાક ઉમેરી ,સાંતળી લો.
  5. શાક ની વચ્ચે ખાડો કરી ચણાનો લોટ ઉમેરી સાંતળી લો.
  6. બેસીલના પાન ઉમેરો.
  7. હળદર અને મીઠું નાખો
  8. જરૂર મુજબ પાણી ઉમેરી ઢાંકી ને ચડવા દો.
  9. હવે, ચીલી ફ્લેક્સ ઉમેરો.
  10. ટોફુ કે પનીર ઉમેરો.. (optional)
  11. કોકોનટ મિલ્ક ઉમેરી હલાવીને ૨ મીનીટ ઉકાળો.
  12. ચીલી ઓઈલ ઉમેરો.
  13. બોઈલ્ડ નૂડલ્સ અને
  14. લીલીડુંગળી, કોથમીર, ખારીસીંગ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર