હોમ પેજ / રેસિપી / ગુલાબ જાંબુ કુકી

Photo of gulab jamun cookies by Hiral Pandya Shukla at BetterButter
593
9
0.0(0)
0

ગુલાબ જાંબુ કુકી

Feb-06-2019
Hiral Pandya Shukla
20 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગુલાબ જાંબુ કુકી રેસીપી વિશે

નામ સાંભળતાં જ એવો વીચાર આવે કે આમાં ગુલાબ જાંબુ નો ઉપયોગ થયો હશે પણ એવું નથી આમાં મે ગુલાબ જાંબુ બનાવવાના લોટ નો ઉપયોગ કરી ને બનાવ્યા છે.

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • બાળકો માટે વાનગીઓ
  • મિશ્રણ
  • માઈક્રોવેવિંગ
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 6

  1. 200 ગ્રામ ગુલાબ જાંબુ મીક્સ
  2. 1/2 કપ બુરુ ખાંડ
  3. 100 ગ્રામ ન્યુટ્રલાઇટ બટર
  4. 1 ચમચી એલચી પાવડર

સૂચનાઓ

  1. મીકસ અને એલચીનો પાઉડર લો.
  2. બુરુ અને બટર લો.
  3. બધી સામગ્રી ભેગી કરી લોટ બાંધવો.
  4. 15 મીનીટ ફ્રીજ માં મુકવો.
  5. કટલેટ નો આકાર આપી ટ્રે મા ગોઠવી ઉપર ફોક થી હળવે દબાવો. 15 મીનીટ 180° પર માઇક્રો મા મુકો....
  6. બેક થયા પછી એકદમ ઠરવા દો....પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર