BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / પપૈયા મીલ્ક શેક

Photo of papaya milk shake by Hiral Pandya Shukla at BetterButter
0
8
0(0)
0

પપૈયા મીલ્ક શેક

Feb-06-2019
Hiral Pandya Shukla
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પપૈયા મીલ્ક શેક રેસીપી વિશે

અત્યારે પપૈયા બહુ સરસ આવે છે ત્યારે રોજ સમારીને ખાવા ન ગમે તો આ એક સરસ ઓપ્શન છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • પીસવું
  • ઠંડુ કરવું
  • ઠંડા પીણાં
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 2 કપ પપૈયું
  2. ઠંડું દુઘ 1 1/2 કપ
  3. મધ 2 ચમચી

સૂચનાઓ

  1. પપૈયા ના નાના કટકા કરી લો.
  2. મીકસર મા એક કપ દુધ અને પપૈયું નાખી સ્મુધ પેસ્ટ બનાવી લો.
  3. પછી બીજું વધેલું દુધ અને મધ મેળવી પીસી લો....
  4. પીરસો...

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર