હોમ પેજ / રેસિપી / દાળ બેઝ પીઝા

Photo of Dal base pizza by Jyoti Adwani at BetterButter
305
8
0.0(0)
0

દાળ બેઝ પીઝા

Feb-06-2019
Jyoti Adwani
180 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દાળ બેઝ પીઝા રેસીપી વિશે

સામાન્ય રીતે પિઝા મેંદા માંથી બનાવાય છે પરંતુ મેં તેને દાળ માંથી બનાવ્યા છે.વિદેશી રેસિપી દેશી રીતે બનાવી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • મિશ્રણ
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 2

  1. મગ ની દાળ ૧૦૦ ગ્રામ પીળી
  2. તુવર દાળ ૧૦૦ ગ્રામ
  3. મગ ની દાળ ૧૦૦ ગ્રામ ફોતરાં વાળી
  4. સિમલા મરચું ૧
  5. પિઝા સોસ જરૂર મુજબ
  6. મીઠું સ્વાદ મુજબ
  7. ડુંગળી ૨
  8. કોબી ૧ બોઊલ સમારેલું
  9. ટોમેટો સોસ સ્વાદ મુજબ
  10. ઈનો ૧ નાની ચમચી
  11. ગાજર ૧
  12. તેલ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ બધી દાળ ને ૩ કલાક માટે પલાળી રાખો.
  2. હવે ૩ કલાક બાદ તેને મિક્સચર માં પીસી લો.તેમાં મીઠું અને એનો ઉમેરીને સારી રીતે મિક્સ કરો.
  3. હવે નોન સ્ટિક પેન માં થોડું જાડું ખીરું પાથરો.
  4. હવે ૫ મિનિટ માટે ઢાંકી દો.હવે તેને બીજી તરફ ફેરવી લો.બન્ને બાજુથી તેલ નાખીને સેકી લો.
  5. હવે તેની ઉપર પિઝા સોસ ફેલાવો.
  6. હવે સમારેલું શાક પાથરો.
  7. હવે તેના ઉપર ટોમેટો સોસ અને ચીઝ પથરી ૫ મિનિટ માટે ઢાંકી ને મુકો.
  8. લો તૈયાર છે આપણું દાળ બેસ પિઝા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર