હોમ પેજ / રેસિપી / ડ્રાય મન્ચુરીયન

Photo of dray Manchurian by Hiral Pandya Shukla at BetterButter
452
11
0.0(0)
0

ડ્રાય મન્ચુરીયન

Feb-07-2019
Hiral Pandya Shukla
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ડ્રાય મન્ચુરીયન રેસીપી વિશે

નાના મોટા સહુ ને ભાવતું ભોજન:smiley:

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • ચાઇનીઝ
  • તળવું
  • સાંતળવું
  • સાઈડ ડીશેસ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. ગોળ બનાવવા માટે:- 1 કપ કોબીજ ખમણેલું
  2. 2 નંગ ડુંગળી ખમણેલી
  3. 2 નાના ગાજર ખમણેલું
  4. 1 ચમચી મેદો
  5. 2 ચમચી કોર્નફ્લોર
  6. 1 ચપટી બેકીંગ પાવડર
  7. મીઠું સ્વાદ મુજબ
  8. પાણી જરુર મુજબ
  9. 1 ચમચી ગ્રીન ચીલી પેસ્ટ
  10. વઘાર માટે:-
  11. 2 ચમચા તેલ
  12. 3 નંગ લસણ
  13. 1 નંગ ડુંગળી
  14. 1 લીલુ મરચું
  15. 2નંગ લીલી ડુંગળી
  16. 1 ચમચી વીનેગાર
  17. 1 ચમચી સોયા સોસ
  18. 1 ચમચી ટોમેટો સોસ
  19. 1 ચમચી ચીલી સોસ
  20. મીઠુ સ્વાદ મુજબ

સૂચનાઓ

  1. ગોળ માટે ની બઘી સામગ્રીને ખમણેલી લેવી.... બધું જ સરસ મીક્સ કરો.
  2. જો કઠણ લોટ લાગે તો પાણી ઉમેરો.
  3. નરમ લાગે તો મેદો ઉમેરો
  4. ગોળ બનાવી લો.
  5. ગરમ તેલમાં તળી લો.
  6. વઘાર માટે બઘી સામગ્રીને લાંબી કાપવી...
  7. તેલ ગરમ કરી બઘી સામગ્રીને ફાસ તાપે ક્રીસ્પ કરી લેવી.
  8. મીઠું અને સોસ ઉમેરવા..
  9. તળેલા મન્ચુરીયન ઉમેરો...
  10. પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર