હોમ પેજ / રેસિપી / તંદૂરી ચીઝ પાનીની

Photo of Tanduri cheese panini by Varsha Joshi at BetterButter
227
11
0.0(0)
0

તંદૂરી ચીઝ પાનીની

Feb-07-2019
Varsha Joshi
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

તંદૂરી ચીઝ પાનીની રેસીપી વિશે

આ રેસિપી મેક્સિકન ડિશનુ નામ પાનીની પરથી મે આપણી ગુજરાતી સ્ટાઇલ થી બનાવી છે.જેથી બાળકોને બ્રેડ ના બદલે ઘંઉમાથી સારું પોષણ મળે.

રેસીપી ટૈગ

  • વેજ
  • બાળકો માટે વાનગીઓ
  • મેક્સિકન
  • સાંતળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 4 નંગ ઘંઉની રોટલી
  2. 2 ક્યૂબ ચીઝ
  3. 25 ગ્રામ બટર
  4. ટામેટાં સોસ

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક ડીશ મા એક રોટલી લો
  2. ત્યારબાદ તેનાં પર સોસનુ લેયર કરી ચીઝ છીણો
  3. હવે તે રોટલી પર બીજી એક રોટલી મૂકો અને તેના પર પણ સોસનુ લેયર કરી ચીઝ છીણો
  4. આવી રીતે ચાર રોટલીનુ પડ તૈયાર કરો
  5. હવે એક નોનસ્ટિક તવી પર બટર લગાવો અને આ રોટલી ના સ્ટફિંગ ને તેના પર સેકો
  6. એક બાજુ સેકાય એટલે પલટાવી અને બીજી બાજુ પણ સાતળો
  7. બીજી બાજુ પણ બટર લગાવી સેકવુ
  8. બરાબર ક્રિસ્પી થાય એટલે ગેસ બંધ કરી અને એક ડીશમાં સોસ અથવા ચટણી સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર