હોમ પેજ / રેસિપી / રોસ્ટેડ કાજુ બદામ કુકીઝ

Photo of rosted kaju badam cookie by Kalpana Parmar at BetterButter
472
7
0.0(0)
0

રોસ્ટેડ કાજુ બદામ કુકીઝ

Feb-07-2019
Kalpana Parmar
5 મિનિટ
તૈયારી નો સમય
16 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રોસ્ટેડ કાજુ બદામ કુકીઝ રેસીપી વિશે

રોસ્ટેડ કરેલા કાજુ બદામ ના બિસ્કીટ ખાવા માં ક્રંચી ને ક્રિસ્પી લાગે છે નાના બાળકો ને ટિફિન કે નાસ્તા માટે પણ સારા છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • બેકિંગ
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 મેંદો ગ્રામ મેંદો
  2. 1 કપ બટર
  3. 1 કપ ખદળેલી ખાંડ
  4. 1 કપ રોસ્ટેડ કાજુ બદામ ટુકડા કરેલા
  5. 1/2 ટી સ્પૂન બેકિંગ પાવડર
  6. 1 ચમચી દૂધ

સૂચનાઓ

  1. મેંદા અને બેકિંગ પાવડરને સારી રીતે મિક્સ કરો.
  2. હવે એક મોટા બોલમાં માખણ કાઢો. તેમાં ખાંડ મિક્સ કરી બરાબર ફેંટો. ક્રીમ જેવું થઇ જાય ને રંગ બદલાય ત્યાં સુધી ફેંટો
  3. માખણ અને ખાંડના મિશ્રણમાં મેંદો નાંખો. મિશ્રણ એકસાર થાય ત્યાંસુધી મિક્સ કરતાં રહો.
  4. હવે તેમાં કાજુ બદામ અને દૂધ નાંખી સારી રીતે મિક્સ કરી લોટ બાંધતા હોવ તેમ બાંધી લો
  5. લોટ ને 1 કલાક ફ્રિજ માં ઢાંકીને મુકો હવે ટ્રે પર ઘી લગાવી ચીકણી કરો. મિશ્રણમાંથી થોડું-થોડું મિશ્રણ લઇ હાથથી ગોળ કરો. એક હાથ પર રાખી ગોળાને બીજા હાથથી દબાવો નાની મોટી તમને જે સાઈઝ માં કુકી બનાવી તૈયાર કુકીઝને ટ્રેમાં મૂકી દો.
  6. ઓવનને 180 ડિ.સે. પર પહેલેથી જ ગરમ કરો.કુકીઝ મૂકેલી ટ્રેને ઓવનમાં મૂકો અને ઓવનને 15 મિનિટ માટે ગોલ્ડન ઘાય ત્યાં સુધી બેક કરો ઠંડા પાડીને એર ટાઈટ ડબ્બા માં ભરી દો ...

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર