BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / હક્કા નુડલ્સ

Photo of Hakka nudles by Kalpana Parmar at BetterButter
1
6
0(0)
0

હક્કા નુડલ્સ

Feb-07-2019
Kalpana Parmar
12 મિનિટ
તૈયારી નો સમય
8 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

હક્કા નુડલ્સ રેસીપી વિશે

બાળકો ની પ્રિય ને સોં ને ભાવતી ચાઇનીસ ડીશ હક્કા નુડલ્સ થોડી તીખી થોડી ખાતી ને થોડી મીઠી ડીશ જે વેજિટેબલ સાથે બનાવાય છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ઉપર
  • સાંતળવું
  • સાઈડ ડીશેસ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. 2 કપ બાફેલી નૂડલ્સ.
  2. 1 કાપેલી ડુંગળી.
  3. 2 મોટી ચમચી કાપેલાં ગાજર.
  4. 2 મોટી ચમચી કાપેલું કોબીજ.
  5. 2 મોટી ચમચી સિમલા મિર્ચ કાપેલા
  6. 1 મોટી ચમચી ફ્રેન્ચ બીન્સ, ડાયમંડ શેપમાં કાપેલી
  7. 1 મોટી ચમચી સ્પ્રિંગ ઓનિયન, કાપેલી.
  8. 2 મોટી ચમચી રિફાઇન્ડ ઓઇલ.
  9. 1 મોટી ચમચી સોયા સોસ
  10. 1 મોટી ચમચી વિનેગર.
  11. 1 મોટી ચમચી રેડ ચીલી સોસ
  12. 1 મોટી ચમચી આદુ લસણ ની પેસ્ટ
  13. 1 નાની ચમચી મરી પાવડર
  14. 1 મોટી ચમચી ટોમેટો કેચૂપ
  15. મીઠું સ્વાદ પ્રમાણે

સૂચનાઓ

  1. એક કઢાઈ માં ઓઇલ ગરમ કરો, ત્યાર બાદ તેમાં ડુંગરી ને સાંતળો આદુ લસણ ની પેસ્ટ નાખો ફુલ ગેસ પર સાંતળો
  2. બીન્સ, ગાજર અને કોબીજ નાખો.1 મિનિટ સાંતળો
  3. હવે તેમાં નૂડલ્સ, મીઠું, સોયા સોસ અને ચીલી સોસ નાખો. ત્યાર બાદ આંચ વધારી તેને ટૉસ કરો.
  4. ત્યાર બાદ શિમલા મિર્ચ અને વિનેગર નાખી, કાળા મરી પાવડર ને ટોમેટો કેચૂપ નાખીને ટોસ કરો.
  5. સ્પ્રિંગ ઓનિયનથી ગાર્નિશ કરી નૂડલ્સને ગરમ ગરમ સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર