હોમ પેજ / રેસિપી / મેક્સીકન પેરીપેરી રેપ

Photo of Mexican peri peri wrap by vaishali nandola at BetterButter
891
6
0.0(0)
0

મેક્સીકન પેરીપેરી રેપ

Feb-07-2019
vaishali nandola
20 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેક્સીકન પેરીપેરી રેપ રેસીપી વિશે

પેરી પેરી મસાલાનો ઉપયોગ કરી મકાઈ નુ પુરણ બનાવી ફ્યુઝન રેપ બનાવ્યા

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • મેક્સિકન
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. પરાઠા બનાવવા
  2. 1 1/2 કપ ઘઉંનો લોટ
  3. સ્વાદ મુજબ મીઠુ ,મરી પાઉડર
  4. 3 ચમચી તેલ
  5. પાણી જરૂર મુજબ
  6. પેરી પેરી મસાલો બનાવવા
  7. 1 ટી સ્પુન લાલ મરચુ
  8. 1/2 ટી સ્પુન ચીલી ફ્લેક્સ
  9. 1 ટી સ્પુન લસણ નો પાઉડર
  10. 1/4 ટી સ્પુન તજ પાઉડર
  11. 1/4 ટી સ્પુન એલચી પાઉડર
  12. 1/4 ટી સ્પુન દળેલી સાકર
  13. 1/4 ટી સ્પુન મીઠુ
  14. 1/4 ટી સ્પુન સુંઠ પાઉડર
  15. 1/4 ટી સ્પુન સીંધાલુ મીઠુ
  16. 1/4 ટી સ્પુન ઓરેગાનો
  17. પુરણ બનાવવા
  18. 1 1/2 કપ મકાઈ ના દાણા
  19. 1 કેપ્સીકમ સમારેલુ
  20. 1 ટમેટુ સમારેલુ
  21. 1 કાંદો સમારેલો
  22. કોથમીર
  23. 1 1/2 ચીઝ ક્યુબ
  24. 3 ચમચા તેલ
  25. બટર રેપ શેકવા

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ઘઉંનો લોટ બાંધી પરાઠા તૈયાર કરી લો.
  2. પેરી પેરી મસાલા માટે ની બધી સામગ્રી લઈ મિક્સ કરી લો.
  3. પુરણ માટે તેલ ગરમ કરો
  4. તેમા કાંદા નાખી સાતળો.
  5. કેપ્સીકમ નાખી સાતળો.
  6. થોડા કાચા જ રાખવા
  7. તેમા ટમેટા અને મકાઈ ઉમેરી હલાવો
  8. હવે પેરી પેરી મસાલો, કોથમીર અને ચીઝ નાખી મિક્સ કરો.
  9. તૈયાર કરેલા પરાઠા પર પીઝા સૉસ લગાડો
  10. પુરણ મુકી ફરી ચીઝ નાખી તવી પર બટર થી શેકી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર