BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ઇટાલીયન પીઝા

Photo of Italian Pizza by Mital Viramgama at BetterButter
0
13
0(0)
0

ઇટાલીયન પીઝા

Feb-07-2019
Mital Viramgama
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઇટાલીયન પીઝા રેસીપી વિશે

ઇટાલીયન પીઝા બાળકોને તમેજ નાનાં મોટાં બધાં ને ખુબજ પસંદ આવે છે.ફાસ્ટફૂડ ના જમાનામાં ઓલમોસ્ટ બધાં ની પ્રિય ડીસ બની ગઈ છે.મેં પીઝા માં ચીઝ સિવાય બધું હોમમેડ બનાવ્યું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • ઇટાલિયન
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. પીઝા ના ડો માટે
  2. 2 કપ મેંદાનો લોટ અથવા બ્રેડ ફલાવર
  3. 2ટેબલ સ્પૂન તેલ
  4. 1ટી સ્પૂન નીમક
  5. 1ટી સ્પૂન યીસ્ટ
  6. 1/2 ટેબલ સ્પૂન ખાંડ
  7. 4ટેબલ સ્પૂન દૂધ
  8. ગ્રેવી માટે :hibiscus:
  9. 1 1/2 ટેબલ સ્પૂન તેલ
  10. 1 ડુંગળી જીણી સમારેલી
  11. 1 કપ ટામેટો પયુરી
  12. 4ટેબલ સ્પૂન ટામેટો સોસ
  13. 1/2 ટી સ્પૂન પાસઁલે
  14. 1/2 ટી સ્પૂન ઓરેગાનો
  15. 1/2 ટી સ્પૂન મીક્સ હર્બ
  16. 1/2ટી સ્પૂન મરીનો ભૂકો
  17. 1ટી સ્પૂન લસણની પેસ્ટ
  18. નીમક સ્વાદ અનુસાર
  19. ટોપીંગ માટે :maple_leaf:
  20. 1 કેપ્સીકમ
  21. 1ડુંગળી
  22. 3 ટેબલ સ્પૂન સ્વીટ કોર્ન
  23. 2ટેબલ સ્પૂન જીણા સમારેલા બ્લેક ઓલીવ
  24. 1ટી સ્પૂન ચીલી ફ્લેક્સ

સૂચનાઓ

  1. સૌથી પહેલાં મેંદાના લોટ મા નીમક મોણ તેમજ ખાંડ નાખી મીક્સ કરી લો .હવે દૂધ ની અંદર યીસ્ટ નાખી મીક્સ કરી લોટ મા નાખી મીક્સ કરી લોટ બાંધવો.
  2. ચાર થી પાંચ કલાક લોટ ને ગરમ હોય તેવી જગ્યાએ ઢાંકી ને રહેવા દો.
  3. હવે ગ્રેવી માટે તેલ ગરમ કરી તેમાં ડુંગળી સમારેલી નાખી અને લસણ ની પેસ્ટ નાખી સાંતળવું.
  4. ડુંગળી બ્રાઉન થઇ જાય એટલે તેમાં મીક્સ હર્બ અને ઓરેગાનો અને પાસલે નાખી મીક્સ કરી લો.
  5. હવે ટામેટો પયુરી નાખી બે મીનીટ કુક કરવાનું પછી નીમક સ્વાદ અનુસાર નાખી અને મરી નો ભૂકો તેમજ ટામેટો સોસ નાખી મીક્સ કરી લો .હવે ગ્રેવી તૈયાર છે તેને ઠંડી થવા દો.
  6. હવે પીઝા નો બેઈઝ બનાવા માટે ઓવન 150 ડિગ્રી ઉપર પ્રી હીટેડ કરી લો .
  7. હવે આપણે જે લોટ બાંધેલો તે લઇ ને મસળી ને તેના બે લૂવા કરી તેમાં થી બે મોટી સાઇઝના રોટલા વણી લો.
  8. હવે ઓવનમાં પાંચ થી દસ મિનિટ બેંક કરવા
  9. હવે તૈયાર પિઝા નો બેઈઝ ઠંડો થાય એટલે ઉપર ગ્રેવી લગાવી તેની ઉપર ખમણેલું ચીઝ નાખી તેની ઉપર ડુંગળી ની સ્લાઇજ તેમજ કેપ્સીકમ ની સ્લાઇજ અને સ્વીટ કોર્ન અને ઓલીવ નાખી દો.
  10. હવે આ પીઝા ને પ્રી હીટેડ ઓવન મા પાંચ મીનીટ બેંક કરો.
  11. પીઝા બેંક થઇ જાય એટલે તેમાં ઉપર ચીલી ફલેકસ છાંટી પીઝા કટર થી સ્લાઇજ કરી લો .હવે ઇન્જોય તમારાં ઇટાલીયન પીઝા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર