હોમ પેજ / રેસિપી / કેરેમલ પુડીગ

Photo of Caremal puding by Hetal Sevalia at BetterButter
1357
10
0.0(0)
0

કેરેમલ પુડીગ

Feb-08-2019
Hetal Sevalia
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેરેમલ પુડીગ રેસીપી વિશે

સોફ્ટ, ક્રીમી ,કેરેમલ ,સ્ટીમ પુડીગ

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ઇટાલિયન
  • બાફવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ કંડેનસ મિલ્ક
  2. 1 કપ દહીં મોળું
  3. 1 કપ દૂધ
  4. 1 ટેબલ સ્પૂન કસ્ટડૅ પાવડર
  5. 1/4 કપ સુગર

સૂચનાઓ

  1. એક નોનસ્ટિક પેનમાં સુગર ઉમેરી કેરેમલાઈઝડ કરો.એક બાઉલમાં રેડો.
  2. હવે એક બીજા બાઉલમાં દૂધ, કંડેનસ મિલ્ક, દહીં, કસ્ટડૅ પાવડર સારી રીતે મિક્સ કરી લો.
  3. તેને કેરેમલ પર રેડો. એક ઢોકળીયા માં પાણી મૂકો.
  4. ગરમ થાય એટલે બાઉલ અંદર મૂકી 20 મિનિટ સ્ટીમ કરી લો.
  5. બહાર કાઢી ઠંડું કરો.ફ્રીજમાં મૂકી 2 કલાક સેટ કરી લો.
  6. પ્લેટ માં કાઢી સવે કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર