હોમ પેજ / રેસિપી / ચોકલેટ ફજ બ્રાઉની

Photo of Chocolate fudge browni by Hetal Sevalia at BetterButter
479
7
0.0(0)
0

ચોકલેટ ફજ બ્રાઉની

Feb-08-2019
Hetal Sevalia
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચોકલેટ ફજ બ્રાઉની રેસીપી વિશે

ચોકલેટ લવસૅ માટે વલ્ડૅ બેસ્ટ ફજ બ્રાઉની.જે એકદમ સોફટ ,ટેસ્ટી અને મોઢામાં મૂકતા ઓગળી જાય છે.

રેસીપી ટૈગ

  • નોન - વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • અમેરિકન
  • બેકિંગ
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 200 ગ્રામ ચોકલેટ ડાકૅ/ મિલ્ક
  2. 3/4 કપ બટર/ તેલ
  3. 1 + 1/4 કપ દળેલી ખાડ
  4. 2 ઈંડા
  5. 1 ટી.સ્પૂન વેનીલા એસન્સ
  6. 3/4 કપ મેંદો
  7. 1/4 કપ કોકો પાવડર
  8. ચપટી મીઠું

સૂચનાઓ

  1. સૌપ્રથમ 100 ગ્રામ ચોકલેટ મેલ્ટ કરી લો.
  2. એક બાઉલમાં બટર,સુગર, ઈંડા, એસન્સ, મેલ્ટ ચોકલેટ મિક્સ કરી લો.
  3. હવે તેમાં મેંદો,કોકો પાવડર, મીઠું ચાળી લો.સારી રીતે મિક્સ કરી લો.
  4. તેમાં 100 ગ્રામ ચોકલેટ ના ટુકડા કરી તેમાં ઉમેરો.
  5. ટીન માં બટર પેપર લગાવી બેટર રેડો.
  6. પ્રિહીટેડ ઓવનમાં 180 ડિગ્રી એ 25 મિનિટ બેક કરી લો.
  7. ઠંડી પડે પછી પીસ કાપી સવૅ કરી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર