હોમ પેજ / રેસિપી / પાન શોટ્સ

Photo of Pan shot,s by Bhavna Nagadiya at BetterButter
295
5
0.0(0)
0

પાન શોટ્સ

Feb-08-2019
Bhavna Nagadiya
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાન શોટ્સ રેસીપી વિશે

ખરેખર શોટ્સ પાર્ટી ઓ માં શરાબ ના શોર્ટ પેગ ને કહેવાય છે .પણ આપણે ઘર માં પાર્ટી મા ંફ્રેસ ફૃટ ના યુઝ કરીશોટ્સ બનાવી શકીયે.મેઆજે પાન સાથે પાન મસાલો અને વેનીલા આઇસક્રીમ યુઝકરી બનાવેલ છે જે ટેસ્ટફુલ છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • પીસવું
  • ઠંડુ કરવું
  • ખાદ્ય પીણાં
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. પાન ૬નંગ નાગરવેલ ના
  2. વરીયાલી ૨ચમચી
  3. ગુલકંદ ૪ચમચી
  4. એલચી ૪નંગ
  5. સોપારી છીણ ૨ચમચી
  6. કોપરા નુ ખમણ૨ચમચી
  7. ખાંડ૨ચમચી
  8. વેનીલા આઇસક્રીમ ૧બાઉલ (૩૦૦)ગ્રામ
  9. પાણી જરુર મુજબ

સૂચનાઓ

  1. લીલા પાન ના ટુકડા કરો
  2. પાન સાથે બધા જ મસાલા મિક્ષર મા ક્રસ કરો
  3. ઢીલી ગ્રેવી જેવુ મિસ્રણ બનાવો જરુરી પાણી નાખી શકાય
  4. ગ્રીન કલર થોડો એડ કરી સકો
  5. એકદમ બારીક પેસ્ટ બનાવવી
  6. બાદ વેનીલા આઇસક્રીમ એડકરો
  7. ગાઢી ગ્રેવી જેવુ મિસ્રણ બનાવવુ
  8. નાની સાઇઝ ના ગ્લાસ મા સર્વકરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર