હોમ પેજ / રેસિપી / ચોકલેટ બીસ્કીટ

Photo of Chocolate Biscuits by Mital Viramgama at BetterButter
658
6
0.0(0)
0

ચોકલેટ બીસ્કીટ

Feb-10-2019
Mital Viramgama
5 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચોકલેટ બીસ્કીટ રેસીપી વિશે

ચોકલેટ બીસ્કીટ આખાં world મા બધી જગ્યાએ બનતાં હોય છે .જે બધી જગ્યાએ અલગ અલગ રીત થી બનાવતાં હોય છે.મેં તેમાં બદામ પીસ્તા વાપરીને થોડો રીચ નટી ટેસ્ટ આપ્યો છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • બાળકો માટે વાનગીઓ
  • બેકિંગ
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 8

  1. 75g બટર
  2. 3/4 દળેલી ખાંડ
  3. 4ટેબલ સ્પૂન દૂધ
  4. 3ટેબલ સ્પૂન કોકો પાવડર
  5. 125g મેંદાનો લોટ
  6. 1/2 ટી સ્પૂન બેંકીંગ પાવડર
  7. 1 ટેબલ સ્પૂન રવો
  8. 3 ટેબલ સ્પૂન બદામ પીસ્તા જીણા સમારેલા

સૂચનાઓ

  1. સૌથી પહેલાં ખાંડ બટર અને સોડાને એકદમ ફીણવા ના જયાં સુધી એકદમ સ્મુધ થઇ જાય.
  2. હવે તેમાં દૂધ નાખી પાછું ફીણવું
  3. હવે તેમા કોકો પાવડર અને ફલાવર ચાળી ને નાખી દો.
  4. હવે સુજી અને જીણા સમારેલા બદામ પીસ્તા થોડા સાઇડમાં કાઢી લેવા ના બાકી ના નાખી બરાબર મીકસ કરી લો .
  5. હવે પ્રી હીટેડ ઓવન મા એક ગ્રીસ કરેલી ટ્રે મા બીસ્કીટ વાળી ને ઉપર બદામ પીસ્તા છાંટી બેંક કરવા માટે મુકી દો.
  6. 150ડીગ્રી ઉપર 10 થી 15 મીનીટ બીસ્કીટ ને બેંક કરવા.
  7. હવે ચોકલેટ બીસ્કીટ તૈયાર છે. હવે ઠંડા થાય એટલે એરટાઇટ ડબ્બા મા ભરી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર