હોમ પેજ / રેસિપી / ઓટટ્સ કુકીંસ

Photo of Oats Cookies by Mital Viramgama at BetterButter
721
6
0.0(0)
0

ઓટટ્સ કુકીંસ

Feb-10-2019
Mital Viramgama
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઓટટ્સ કુકીંસ રેસીપી વિશે

ઓટટ્સ કુકીંસ એક હેલ્થી તમેજ ટેસ્ટી કુકીંસ છે. જે બાળકો તમેજ નાનાં મોટાં બધાં ને પસંદ આવે છે.બાળકો ને ટિફીન બોક્સ માં પણ આપી શકાય.

રેસીપી ટૈગ

  • વેજ
  • બાળકો માટે વાનગીઓ
  • બેકિંગ
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 8

  1. 1 કપ ઓટટ્સ
  2. 1/2 કપ કોકોનેટ પાવડર
  3. 1/2 કપ દળેલી ખાંડ
  4. 5 ટેબલ સ્પૂન જીણા સમારેલા ડ્રાય ફ્રુટ કાજુ બદામ પીસ્તા
  5. 125g બટર
  6. 1/2 ટી સ્પૂન બેકીંગ પાવડર
  7. 2ટેબલ સ્પૂન હની અથવા ગોલ્ડન સીરપ
  8. સજાવા માટે ચોકો ચીપ્સ અને વોર્મસેલી ચોકલેટ

સૂચનાઓ

  1. પહેલાં બધાં સુકા ઇન્ગ્રીડયન્સ મીક્સ કરી લો.
  2. હવે મેલ્ટેડ બટર અને હની નાખી મીક્સ કરી લો .
  3. હવે પ્રી હીટેડ ઓવન મા એક ગ્રીસ કરેલી ટ્રે મા કુકીંસ વાળી ને કુકીંસ ને 150 ડીગ્રી ઉપર 10 થી 15 મીનીટ બેંક કરો.
  4. કુકીંસ બેંક થઇ જાય એટલે ગરમ હોય ત્યારે ઉપર ચોકો ચીપ્સ અને વોર્મસેલી ચોકલેટ છાંટી દેવાની.
  5. હવે તૈયાર છે ઓટટ્સ કુકીંસ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર