હોમ પેજ / રેસિપી / વેગન બનાના પેનકેકસ

Photo of Vegan Banana pancakes by Bansi chavda at BetterButter
575
2
0.0(0)
0

વેગન બનાના પેનકેકસ

Feb-10-2019
Bansi chavda
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેગન બનાના પેનકેકસ રેસીપી વિશે

મે અહી દૂધ ક દૂધ થિ જોડાયેલ કોઈ પણ વસ્તુ નો ઉપયોગ કર્યા વગર આ વાનગી બનાવી છે જેને વે ગન કહેવાય.પેન કેક અમેરિકન ડેઝરટ છે.

રેસીપી ટૈગ

  • આસાન
  • અમેરિકન
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 કપ મેંદો
  2. 2 પાકા કેળા
  3. 3 ચમચી ખાંડ
  4. 4 ચમચી તેલ
  5. 1/2 ચમચી બેકિંગ પાવડર
  6. ચપટી તજ નો પાવડર
  7. ચપટી નમક
  8. 1/2 ચમચી venila એ સેન્સ
  9. 1 કપ પાણી અથવા નાળિયેર નું દૂધ
  10. 2 થિ 3 ચમચી મધ

સૂચનાઓ

  1. કેળા ને એકદમ મસળી ને પલ્પ કરી લો તેમાં ખાંડ નાખી એકરસ કરો,પછી તેમાં 2 ચમચી તેલ ઉમેરો
  2. હવે કેળા નાં તૈયાર મિશ્રણ મા બેકિંગ પાવડર ,મેંદો,તજ પાવડર,નમક,venila એ સેન્સ ,ઉમેરી પા ણી નાખી ધીમે ધીમે ગાંઠ નાં પડે એમ એકરસ મિશ્રણ તૈયાર કરો
  3. તૈયાર પેન કેક નાં મિશ્રણ ને નોનસ્ટિક પર તેલ લગાવી ગોલ્ડન કલર નાં પેન કેક તૈયાર કરો
  4. તૈયાર પેન કેક ને કેરમલઈસ કેળા અને મધ જોડે પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર