હોમ પેજ / રેસિપી / ટોમેટો સૂપ વિથ કોટેજ ચીઝ બોલ્સ
ટોમેટો સૂપ એ બધાની પસંદગી નું સૂપ છે. એમાં રાજમા, જે મેક્સિકન વાનગી નું મુખ્ય ingredient છે એની સાથે લસણ અને સિમલા મરચાં ને ઉમેરી ને સૂપ ને વધુ સ્વાદિષ્ટ બનાવ્યું છે. વધારા માં પનીર ના બોલ્સ એ આ સૂપ ને બીજા સૂપ ની સરખામણી માં વધારે પસંદગી આપે છે. છેલ્લે ઉમેરાતું ચીઝ એ આ સૂપ ને વધારે સ્વાદ આપે છે. મેં મુખ્ય રીત તરલા દલાલ ની લીધી છે જેમાં મારા થોડા ફેરફાર કર્યા છે.
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો