હોમ પેજ / રેસિપી / વેજીટેબલ ઓ ગે્નીટ

Photo of VEGETABLE AU GRENITE by Asha Shah at BetterButter
315
8
0.0(0)
0

વેજીટેબલ ઓ ગે્નીટ

Feb-11-2019
Asha Shah
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજીટેબલ ઓ ગે્નીટ રેસીપી વિશે

આ એક ઇટાલીયન ડીશ છે.જેમા વેજીટેબલ,દુધ,ચીઝ ના મીશૃણ થી બનાવેલુછે.જે ટેસ્ટી અને જલ્દી બની જાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ઇટાલિયન
  • સ્ટર ફ્રાય
  • ધીમે ધીમે ઉકાળવું
  • બેકિંગ
  • ઉકાળવું
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 6

  1. 1.1/2 કપ બીન્સ
  2. 2.1/2 ગાજર
  3. 3.1/2 કપ વટાણા
  4. 4.1 ડુંગરી
  5. 5.5કલી લસણ
  6. 6.3 ચમચી બટર
  7. 7.1/2 વાડકી મેંદો
  8. 8. 1 કપ ચીઝ
  9. 9.ચીલી ફલેક્સ ,ઓરેગાનો.
  10. 10.2 કપ દુધ
  11. 11.મીઠું સ્વાદ મુજબ
  12. 12.બે્ડ સલાઇસ ટેોસ્ટ

સૂચનાઓ

  1. 1.ગાજર ,બીન્સ,વટાણા ગરમ પાણી મા પાર બોઇલ (અધકચરા બાફેલા) .કરવા .
  2. 2.એક પેન મા બટર મુકી ગરમ કરી લસણ,ડુંગરી નાખી રોસ્ટ કરવું .
  3. 3.બાફેલા શાક નાખી 2 મીનીટ રાખી મેંદો નાખી બરાબર હલાવી શેકવું.
  4. 4.દુધ રેડી મીશૃ કરી ઘાડુ ંમીશૃણ થવા દેવુ .
  5. 5.ચીલી ફલે્કસ ,ઓરેગાનો ,મીઠું નાખી હલાવી થોડી ચીઝ નાખી મીશૃણ હલાવી ઘાડુ ં કરી ગેસ બંધ કરવો
  6. 6.180° ડી્ગી ઓવન પી્હીટ કરી ઓવન સેફ ડીશ મા મીશૃણ કાઢી 10 મીનીટ માટે બેક કરવુ.
  7. 7.બહાર કાઢી મનપસંદ બે્ડ સાથે ગરમ ગરમ સવૅ કરવુ .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર